________________
૧૮
પણ આ બંનેને એક સાથે ઉપયાગમાં લેવા, એટલે આત્મામાં આત્મા હૃઢ શ્રદ્ધા રાખવી, અને બહારથી ઉચિતવ્યવહાર રાખવા. તે સ્યાદવાદ જૈનમત છે. એટલે જેટલાં વચન છે, તે અપેક્ષાપવક સત્ય છે. અપેક્ષાવિના આલવુ તે વ્યર્થ છે, એટલે દુનિયાના બધા સાચા હિત કારક મતા નન્દોસમાન છે, અને જૈનદર્શન સમુદ્ર સમાન છે. કે જેમાં બધી નદીઓ પર સાથે આવે તાપણુ તે બધાન સમાવેશ પાતે વિનાસંકાચે કરી શકે છે.
―――
રામ ભ’ગીનુ સ્વરૂપ,
એક વસ્તુ પાતાના સ્વરૂપે છે, પર (બીજા)ના સ્વરૂપે નથી, તથા તે સ્વરૂપે છે, અને પરરૂપે નથી, આ ત્રણ
ભાંગા પ્રથમ નીચે બતાવ્યા છે.
સ્થાત્ અસ્તિ સાનું પેાતાના ગુણાએ કરીને સાનુ છે. સ્યાત્ નાત સેનુ પીતળના ગુણાવાળુ નથી.
સ્વાત્ અતિ નતિ સાનુ` પેાતાના ગુણેાવાળું છે, પણ પીતળના ગુણાવાળું નથી. પછીના ચાર ભાંગા યાત્ અન્ય, સ્યાત્ અવ્યયને ગુજરાતીમાં અર્થ કથાચિત્ કે કોઈ અંશે થાય છે, એટલે દરેક વસ્તુ અનેક ગુણાવાળી હોવાથી ખેલ નારા એકજ ગુણુનું વર્ણન કરી શકે, પણ તેથી સાંભળનારે