________________
જાણીતું થઈ પડયું છે કે એક જ વિદ્વાન એકજ વરસમાં બે ત્રણ વાર આમતેમ ચકા ખાય છે. તેનું કારણ એ છે કે દરેક અભિપ્રાયમાં કાંઈ અશે હિતની માન્યતા છે, તેથી જન મતના સિદ્ધાંતે કહે છે કે તમે દરેકનું સાંભળે તે ઉપર વિચાર કરે, પરસ્પર અનુચિત વચન ન બેલે, સમયાનુસાર પગલું ભરી સુબુદ્ધિની તીણતાથી આગળ વધ, ઈષ્ટ સિદ્ધિ કરે.
આ પ્રમાણે અનંતજીના અનંતા અભિપ્રાય સાંભળી કે અનેક વાદીઓના અનેક મંતવ્ય સાંભળી બીજા સામાન્ય ગભરાઈ જાય, તેને ખાતર જૈનશાસ્ત્રમાં બે અને સાત ભેદ પાડયા છે. નિશ્ચય નય, અને વ્યવહાર નય.
દષ્ટાંત તરીકે. આત્મા એકલો આવ્યે એકલે જશે એલે કરશે એકલે ભગવશે માતાપિતા પુત્ર સ્ત્રી ધન ઘર ખેતર વિગેરે સઘળું મુકી જવાનું છે, સબંધ છટતાં વાર નથી. માટે આત્માએ તે બધાને મોહ મુકી આત્મધ્યાનમાં રમણતા કરવી તે વેદાંતને નિશ્ચય માર્ગ છે.
આત્માને માબાપે ઉછેર્યો પાળે માટે કર્યો સારૂ ભણાવ્યે તેમની ચાકરી કરવી. પોપકારાર્થે બીજાનું કાર્ય કરવું એ વ્યવહાર છે. સારી શિક્ષા બોધ આપે તે ગુરુ છે, સર્વે તવેનું જ્ઞાન આપે તે દેવ છે, બીજાનું ભલું કરવાનું શીખવે તે ધર્મશાસ્ત્ર છે. એના ઉપર શ્રદ્ધા કરી સાધુ જંદગી ગુજારવી કે સદ્દગૃહસ્થનું પવિત્ર જીવન ગુજારવું તે વ્યવહારમત કે મધને ક્ષણિક વાદ છે.