________________
૧૫
સમજવું મુશ્કેલ થયું છે, તે સામાન્યબુદ્ધિના ખીજા મનુષ્યનું તા . શું પૂછવું ? તેથી તેવા અધુ માટે થાડુ” લખીએ છીએ. કે તે ચાર દ્વારા જુએ.
આને માટે અનુયોગદ્વાર નામનું સૂત્ર અલગ છે, ત્યાં એવું અથવા સૂત્રના ટીકાકાર મહારાજ જેવા કે હરિભદ્ર સૂરિ, શીલાંકાચાય જેવા મહાનપુરૂષે પ્રથમ અધ્યયનમાં કાંઇક અંશે તે દ્વારાનું વણૅન કર્યું છે, તે જોવું. તે અહીં બતાવીએ છીએ.
ઉપક્રમ-તેના અથ ગુજરાતીમાં ઉપાય છે, આ ઉપાય દરેક માણસ રોગ આવતાં કે કષ્ટ વિઘ્ન આવતાં ચેાજીને દુ.ખ દૂર કરી સુખ મેળવે છે, તે પ્રમાણે શાસ્ત્રકાર પણ ચેાગ્યસમય આવે શિષ્યાનુ લક્ષ્ય ખેંચી તેમને પાસે એસાડી પદાર્થોનું રહસ્ય સમજાવવા પ્રારભ કરે. તે ઉપક્રમ છે,
નિક્ષેપ-શિષ્યા પાસે બેઠા પછી તેમને વસ્તુનુ ઓળખાણ કરાવવા નામસ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર અથવા તેથી વધારે વિભાગ પાડી વસ્તુને સ્થાપે. તે નિક્ષેપા છે, જેમકે ક`ઇપણ ચંત્ર શોધવું હોય તે વિદ્વાન પાતાની શુદ્ધિ પહોંચાડી પ્રથમ યથાર્થ નામ પાડે. જેમકે વરાળયંત્ર (એનજી) નામ છે, તે ચુરાપથી *ગાવવું હોય કે તેને માકલવું હાય ત નકશેા ચિત્ર તયાર કરે, પછી તેના ભાગે ગોઠવે, અને પછી ચાલુ કરી તેનાથી કામ લે. તે અનુક્રમે