________________
૧૩
''
''
'
બાંધી બીજે ભેગવવા ગયે. નામકર્મને ઉદય થતાં શરીર તથા તેનું બંધારણ તથા મજબુતી કીર્તિ અપકીર્તિ સુંદરતા વિરૂપતા સૈભાગ્ય દુર્ભાગ્ય વિગેરે સિને જાણીતું છે.
ગોત્ર–એટલે અધમાધમ કૃત્ય કરનારા કુળમાં જન્મ મળતાં અપમાન મળે, અને સારાં ધર્માત્મા ખાનદાન કુટુંબમાં જન્મ મળતાં સર્વત્ર આવકાર મળે તે ઉચગેત્ર છે.
અંતરાય-ઈચ્છા છતાં પાસે ધન હોય તે પણ દેવાય નહિ, માગવા જતાં ઈચ્છિત વસ્તુ મળે નહિ, વસ્તુ પાસે છતાં ભગવાય નહિ, વારંવાર વસ્તુની ઈચ્છિા થતાં અનુકુળ વસ્તુ પણ ઉપભેગમાં ન લેવાય, તેમ પગ અકડી જાય, દેડતાં થાક લાગે. કાર્ય કરી શકાય નહિ. તેપણ જાણીતું છે.
આ પ્રમાણે આઠ કર્મપ્રકૃતિના પેટાવિભાગ ૧૪૮ ૧૫૮ થાય છે, તેનું વર્ણન ૧ લા કર્મગ્રંથમાં છે, તેની સાથે ૨-૩-૪-૫ કર્મગ્રંથમાં તેનું વિસ્તારથી વર્ણન છે, તેમાંથી જણાશે કે દરેકની સ્થિતિ તે કાળમર્યાદા કેટલી છે, તથા તેને ઉદય થતાં સુખદુઃખને અનુભવ કેવા પ્રમાણમાં થાય છે, તથા તેનું પ્રદેશપનું કેટલું છે, જેમકે બાળકને સમજાવવા માટે લાડુને દષ્ટાંત લઈએ, તે પ્રથમ પ્રકૃતિને અંગે વિચારતાં ગોળને લાડુ ગરમી અને ખાંડને. લાડુ શરદી કરે, સ્થિતિ વિચારતાં કે થોડા દિવસમાં