________________
૧૨
ઉદય હાય, તેા તે જ્ઞાનને વિકવર થવા નદે, મતિ મુંઝાવી કે, ગાખેલુ યાદ ન રહે, આ કર્મ સાને જાણીતું છે, પણ તે કર્મ જેટલે અંશે ક્ષય થયુ હૈય તેટલે અંશે બુદ્ધિ ખીલે છે, થાડુ ગેાખે તેપણ યાદ રહે, અને કેટલુંક જ્ઞાન તા વિના ખતાવે પણ આવડી જાય છે, તે પણ જાણતું છે. દર્શનાવરણીય કર્મવાળાને આંખે પૂરૂ દેખાય નહિં, અથવા બેઠે બેઠે ચાલતાં ચાલતાં ઉંઘ આવે, તે પણ જાણીતું છે.
વેદનીય—શરીરમાં સુખદુઃખના અનુભવ જાણીતા છે.
સાહનીય—આ કર્મ ઉયમાં આવતાં કુવ્યસન કુચાલ કુસંગતિ કુકમ પ્રિય લાગે છે, અને સુસ'ગતિ સુકૃત્ય સેવાધર્મ ઇંદ્રિયાને વશ રાખવી ગમતી નથી, પારકાનું ધન કોઇપણ રીતે પચાવી જવુ વહાલુ લાગે છે, રાજ્યસત્તામાં કે સટ્ટામાં ઢગા ફુટકા કરી અધમ કૃત્યોના પશ્ચાત્તાપ કરવાને બદલે બહાદુરી માને છે, પણ ન્યાયે ચાલવુ` પસ ંદ આવતું નથી. આનેજ અન્યમ એ માયાજાળ માને છે, ક્રોધ અહંકાર કપટ લાભ ભય જુગુપ્સા વિંગેરે ઉદય આવે છે, તે બધા માહનીય કર્મના ઉદયનાં લક્ષણા છે, તે ક્ષય કે શાંત પડવાથી કુકમને ખલે ન્યાયમાર્ગ પસંદ પડે છે. આયુ. આ સર્વને જાણીતું છે કે મરણુ સાને લાગેલું છે, તે મરણુપર્યંતના કાળ તે આયુકમ છે; એટલે પૂર્વભવે ખાંધીને આળ્યે, અને અહીં ભાગવી નવું