________________
વિના ઈચ્છાએ કાંઈક અંશે તે પણ કર્મ સ્વીકારે છે, વેદાંતીઓ બધું શૂન્ય માની માયાજાળ માની શીપમાં ચાંદીના ભ્રમને દષ્ટાંત આપે, છતાં પણ દાન ઈશ્વરપૂજન યજ્ઞ સદાચાર સવીકારી તે પ્રમાણે વર્તતા હોવાથી તેપણુ કમ માનનારાજ છે. ક્ષણવાદી બાદ્ધો ભલે ક્ષણિક પદાર્થ માને, પણ અમુક કાળસુધી ગૌતમ રાજર્ષિ મહાત્માએ બંધ આપ્યો, એટલે ક્ષણવિવંસી સર્વ વાતે ન માનતાં અહિંસાદિને ઉપદેશ આપવાથી તેપણ કર્મસત્તા માને છે, સાંખ્યમિમાંસકવૈશેષિક વિગેરે સર્વે કઈ અશે પુણ્ય પાપ વિગેરે માને છે, તેમ પશ્ચિમથી આવેલા પારસી મુસલમાન ક્રિશ્ચિયને ચાહુદીઓ પણ દાન આપવું, ઈશ્વરની ભક્તિ કરવી, અનીતિથી અટકવું, શરીરે કષ્ટ સહેવું, એટલે તે પણ કર્મસત્તા સ્વીકારે છે. આટલું છતાં પણ કર્મનું સ્વરૂપ જેવું જૈન શાસ્ત્રમાં બતાવ્યું છે, તેવું બીજે નથી. માટે અમે દરેક બંધુને પ્રાર્થના કરીશું કે જૈનફિલોસોફી બધી ન દેખાય તે આ કર્મસ્વરૂપ તે તેમણે જરૂર જેવું જાઈએ.
કર્મ સ્વરૂપ પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ એવા ચાર વિભાગ છે, પ્રકૃતિ એટલે સ્વભાવ એટલે જે કમને ઉદય હોય તે પિતાને ભાવ ભજવે, જેમકે જ્ઞાન આવરણ્ય કમને