________________
સુખી દુખી છ દેખાય છે, તેને માટે પુણ્ય પાપ છે ત માન્યાં છે, એટલે જ્યારે સુખ હોય ત્યારે પુણ્ય ઉદય, દુઃખ હોય ત્યારે પાપ ઉદય જાણવું. એટલે જીવ અજીવ પુણ્ય પાપ એ ચાર તત્વ થયાં, આ સુખ દુઃખ પામવાનું કારણ આપણું જીવના પેટા કે સારા અભિલા છે, જેને લોકમાં તૃષ્ણા કહે છે, તેને મળતુંજ જૈનોનું આશ્રવ (આસવ) તત્ત્વ છે, એટલે કેઈનું ભલું કરવાની અભિલાષાથી પુણ્યબંધ થતાં શુભ આશ્ર ખેંચાય છે, અને બીજાનું બગાડવાની ઈચ્છા થતાં પાપ બંધ થતાં અને શુભ આવ આવે છે, આ આશ્રવથી સુગતિ કે કુગતિ મળે છે, તે બંનેને રોકવા ઉચ્ચપદે પ્રાપ્ત થએલા મુનિ કે ઉચ્ચકેટીના ગૃહ હોય, તે બંને ઈચ્છાઓ ત્યાગીને સંપૂર્ણ આત્મતત્ત્વને ઓળખનારા બનીને તેને સંયમ દ્વારા રકે છે, તે સંવરતત્તવ છે, આ સંવરતત્વ સર્વોત્તમ છે, છતાં તે બીજા અને ઉપકારી ન થવાથી મંદબુદ્ધિના છે તે સંયમધારક મુનિને પીડે છે, અથવા લલચાવે છે, તે સમયે સમયમાં દઢ રહી અનુકુળ પ્રતિકુળ પીડાઓથી ફ્લેશ માનો નથી, તથા સુખ માની તેમાં લલચાતું નથી, તેથી તે સમભાવ ધારક બનતાં તેનાં શુભ અશુભ બંને પ્રકારનાં જુનાં કર્મો ભેગવાઈ જતાં નિરા થાય છે, તેનું વર્ણન શાસ્ત્રકારે તપના વર્ણનમાં કર્યું છે, આ સંયમી કે ગૃહથી