________________
બારીક ભાગમાં પણ અનંતા આવે છે, અને તેઓ આપણી પકે જીવનશક્તિ ધરાવે છે, આ નિગદમાંથી એક જીવ નિકળે છે, અને અનુક્રમે ઊપદ નરદેહ પ્રાપ્ત કરી છેવટે મુક્ત થાય છે, આ મિક્ષનું સ્થાન સિદ્ધશિલા નામે ઓળખાય છે, એ જીવને આપણી માફક જન્મ મરણ બુઢાપ રોગ શોક કહ્યું પણ નથી. એટલે જે કઈ ભવ્યજીવ છે તેને ચોગ્ય સામગ્રી મળતાં મનુષ્યજન્મમાં આવી ધર્મ આરાધનથી આત્માને પવિત્ર કરી કેવળજ્ઞાન પામી મેક્ષમાં જાય છે, સાધુ કે શ્રાવક કે જૈનેતરને આ એકસરખું લાગુ પડે છે કે તેમણે દરેકે આત્માને પવિત્ર કરવા ઉપર પ્રથમ લક્ષ આ પવું, વર્ગ અને નરકના જીનું વર્ણન સંસારી જીવોમાં છે, તે સુખ દુઃખનાં અનુક્રમે સ્થાન છે.
જન જૈનેતરમાં મતભેદ જેનેનું કહેવું આ છે, કે સુષ્ટિને કઈ પણ કરનારે નથી, પણ બધું અનાદિ છે, છને કર્મ અનાદિ છે, તે કર્મને અનુસારે બુદ્ધિ ખીલે છે, એ બુદ્ધિને સફર પયોગ કરવાથી વર્ગ અથવા મોક્ષ પ્રાપ્ત કરે છે, અને બુદ્ધિને દુરૂપયોગ કરવાથી નર્ક અથવા પશુપક્ષીની તિર્યંચ ગતિમાં જાય છે, એટલે આ સંસારની રચનામાં મુખ્યત્વે