________________
ગંધાઈ ઉકે, કોઈ લાંબી મુદત સુધી પણ ગંધાય નહિ રસને અંગે જેવી સાકરની ચાસણી કરી હોય તે સમ્ર કે. નરમ રહે, અને તે પ્રમાણે સ્વાદ અનુભવાય પ્રદેશ તે વજન પ્રમાણ કે તે લાડુ શેરને કે પાશેરને છે
આ કર્મ કેમ બંધાય, કેમ ન બંધાય, બંધાયેલાને અનુભવ કે થશે, તે સમયે કેમ વર્તવું, પાછી બુદ્ધિ ભ્રષ્ટ કેમ થાય છે, તે બધું આમાં સમજાવ્યું છે, કર્મગ્રંથમાં ચારિત્રની મહત્વતા વિશેષ ન બતાવતાં દ્રવ્યાનુ વેગ છે, ત્યારે જૈન સિદ્ધાંતમાં દ્રવ્યાનુયેગ, કથાનુગ, ગણિતાનુ ચાગ ચરણકરણાનુયોગ ચારે ઉચિત રીતે બતાવ્યાં છે.
ચાર અનુગ. , દ્રવ્યાનુગમાં જીવ અજીવ અને તે બેને કર્મ સંબંધ કે છે, તે જાણવા માટે પ્રજ્ઞાપના ભગવતી સૂત્ર વિગેરે જેવાં.
કથાનુગમાં ઉત્તરાધ્યયન તથા જ્ઞાતાસૂત્ર જેવાં
ગણિતાનુગ સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરેમાં જતિષ મંડળની ગણતરીમાં જે. ચરણકરણાનુયોગમાં ચારિત્ર કેમ પાળવું, તે દશવૈકાલિક તથા આચારાગસૂત્ર વિગેરે જોવાં. જૈન સિદ્ધાંતમાં પ્રવેશ કરવાના દરવાજા (દ્વાર)
જૈન સિદ્ધાંતમાં તત્વજ્ઞાન કેટલું સૂક્ષ્મ છે, કે અત્યાર સુધી વેદના પારંગામી મહર્ષિ વેદ વ્યાસજી જેવાને પણ