________________
સમજવું જોઈએ કે બીજાપણુ ગુણે તેમાં હશે, પણ સાથે બોલી શકાતા નથી, જરૂર પડે કમેથી બેલી શકાય છે.
એજ પ્રમાણે અસ્તિ વિગેરે વચમાં મુકવાથી નીચલા ત્રણ ભાંગા થાય છે
સ્થા અતિ અવતો. એટલે એક વસ્તુના ગુણેમાંના એકનું વર્ણન કરતાં તે ગુણવર્ણવતાં પણ સંજોગેના કારણે તે પલટાઈ જાય, અથવા બોલનારને પિતાની ભૂલ માલમ પડતાં વિચાર બદલાય, તે તે સમયે સાંભળનારે ગભરાવું નહિ, કે આમ કેમ કરે છે, લડાઈમાં જીવ સટેટના વખતે આવેલે માણસ કે છે, તે વિચાર તેના કમાન્ડરને જ હોય છે, અને તેના આધીન લશ્કરને રહેવું પડે છે, નહિ તે ગે થતાં ટુકડીએ સપડાઈ જતાં હાર આવી પડે છે, બદનામી થાય છે, તેવી જ રીતે એક માણસ વ્યાખ્યાન કરે, તે સમયે તેના અભિપ્રાયે એકજ વ્યાખ્યાનમાં બદલાતા હોય તે પણ તેનું પૂરું સાંભળ્યા પછી જ શંકા સમાધાન કરી શકાય છે.
ધાતુ નાસ્તિ આવા ઉપરના ભાંગાથી આ ઉલટે છે, તેપણ બેલ મુશ્કેલ છે, કે આવેલા માણસે વિશ્વાસપાત્ર નથી. જે આગેવાન તે સમયે તેનું ન સાંભળે દગાખોર ધારી ડર રાખે તે લડાઈ ચાલુ રહેતાં બંને પક્ષના હજારે.