________________
ના અને વીજળીના પ્રાગે વિગેરે તથા નવી નવી શોધેથી જગતું એટલે પશ્ચિમ આગળ વધે છે, અને પૂર્વ પાછળ હટે છે, એટલે બધે ક્ષણ વાદમાં વેદાંતી નિત્યવાદમાં મેજ માની બેઠા છે, જૈનશાસ્ત્ર તે એમ કહે છે કે તમે સુબુદ્ધિ ખીલવી વિદ્યાનંદી બની વસ્તુના અનુંતાગુણે પણ ખ્યાલ કરી તેને સદુપયોગ કરે, પણ એ ન ભૂલવું કે પશ્ચિમના જડવાદને એકાંત ના પ્રશંસતાં અંદરના આત્મતત્વને ઓળખી નિર્મળ સદાચારનું ચારિત્ર પાળી પરોપકાર કરી કાંતે સાધુ જીવન ગુજારે, કે જે આ સૂયગડાંગના બીજા અધ્યયનમાં રાષભદેવે પિતાના પુત્રોને બતાવ્યું છે તે પ્રમાણે તમે કલેશ ન કરે, બીજાની નિંદા ન કરે, પિતાના વખાણથી ખુશી ન થાઓ, બીજાના ભરોસે ન બેસી રહે, તેમ બીજાના ગુણેને ભૂલી પણ ન જાઓ, પિતાના પુત્રે ઘર
સ્ત્રી ઉપર મમત્વ ન રાખો, તેમ તમામ ઉપર પ્રેમ રાખી તેનું ભલું ચાહે, તેમ તમારાં બચ્ચાને પણ સંસ્કારી બનાવે, ગૃહસ્થજીવનને પ્રશંસે નહિ, તેમ સાધુજીવનમાં પ્રમાદીન બને, વેષમાં સાધુપણું નથી, પણ સર્વ જીવ ઉપર સમાનભાવ ધારીને પરમાર્થ સાધે તે નિર્મળ વર્તનમાં સાધુપણું છે, કઈ પણ દેશ કોઈપણ જાતિ કેઈપણ ધર્મ કે પણ મંતવ્યના અનુયાયી મનુષ્યનું બુરું ન ચાહે, તમારા આત્માને કલેશી ન કરે, તમારું જીવન ક્ષણવાદમાં હતાશ ન બનાવે, તમારા આત્માને નિત્યમાની પ્રમાદની ઉપેક્ષા