________________
જૈનની માન્યતા. (૧) આ સૃષ્ટિમાં જે કંઈ વસ્તુ વિગેરે આંખે અથવા જ્ઞાને પ્રત્યક્ષ જણાય, અથવા સૂક્ષમદર્શક યંત્રથી કે દૂરબીનથી દેખાય, કાનથી સંભળાય, નાકથી સુંઘાય, જીભથી ચખાય કે શરીરના અવયવથી સ્પર્શ થાય, તે બધા સત્ય (વસ્તુ સ્વરૂપે) પદાર્થો છે, અને તેના બે વિભાગો પાડવામાં આવ્યા છે, (૧) સચેતન (૨) અચેતન, સચેતનમાં જીવ છે. અચેતનમાં જીવ નથી, આ જીવની ગણતરી સંખ્યાથી નહિ, અસંખ્યાતથી નહિ, પણ અનંતથી છે. આ જીવના બે વિભાગ છે, એક કર્મથી મુક્ત તે સિદ્ધના છ છે, અને બીજા આપણુ જેવા સંસારીજીવે છે. આ સંસારી જીના અનેક રીતે અનેક ભેદ છે, અને તે ભેદેનું કારણ સર્વેમાં છેવત્વ સમાન છતાં જડપદાર્થ સાથે તેમનું કાંઈ અંશે એકમેકપણું થવાથી તે નવે નવેરૂપે દેખાય છે, અને તેની ઓળખાણને માટે તેના વિભાગ પાડયા છે, તે બધામાં સૈાથી શ્રેષ્ઠ મનુષ્ય છે, તેથી ઉતરતાં પશુ પક્ષી અને જળચર જીવે છે, તેમનાથી ઉતરતાં ડાંસ મચ્છર કીડી જળ વિગેરે છે, પણ તે બધાં જંગમ તે ચાલી શકનારાં છે. અને તે સિવાય પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ સ્થાવર જીવે છે, સ્થાવર છે એટલા બધા સૂમ છે કે વનસ્પતિની અંદર નિગદ નામને એક વિભાગ છે, તેમાં સેયની અણી જેટલા