________________
દુખમાં કે સુખમાં રાગદ્વેષ કરે તે બંધ પડે છે, એટલે બંધ પડવાથી પાછાં જન્મ મરણ ચાલુ થાય છે, પણ જે દસંયમી બની સુખદુઃખમાં રાગદ્વેષ ન કરી સમભાવે સહન કરે, અને પ્રાણ જતાં સુધી પણ સંસારી કેઈપણ સુંદર કે વિરૂપ પદાર્થઉપર જરાપણ મમત્વ કે દ્વેષ ન કરે, તે કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને સંસારનું બધું સ્વરૂપ યથાવસ્થિત જોઈ પિતે બીજા ને તેવું સ્વરૂપ બતાવે છે, અને તે કૈવલ્યજ્ઞાનનું આયુ સમાપ્ત થતાં નિર્વાણ પામે છે. તે મોક્ષતત્તવ છે, એ પ્રમાણે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મેક્ષ એ નવ તવ શાસ્ત્રકારે બતાવ્યાં છે, એટલે જીવવિચાર તથા નવતત્તની જુદી પડીઓ કાણમાં કે વિસ્તારથી છપાયેલી દરેક જગ્યાએ મળી શકે છે, તે જેવી–
" કર્મ સ મધ, ઈશ્વર સત્તાને માનનારા બંધુ પણ કર્મસત્તા સ્વીકારે છે, એટલે અહીં જેવાં કૃત્ય કરે તેવાં ભવિષ્યમાં ફળ લેગવે, એટલે કર્મ સંબંધમાં એક નાસિતકજ જુદે પડે છે, તે પણ તે પિતાની ઇચ્છિત વસ્તુના વેગમાં શોક કરે છે, અને પાછી પ્રાપ્ત થતાં આનંદિત બને છે. તેમાં પિતાની બુદ્ધિને ઉપયોગ કરવા પણ તે ભૂલતું નથી, તેથી