________________ દ્વિતીય પ્રસ્તાવ. 41 અહીં અશનિષે સૈન્ય સહિત શ્રીવિજય રાજાને આવેલે સાંભળી તેની સાથે યુદ્ધ કરવા માટે સન્ય સહિત પોતાના છોકરાઓને મોકલ્યા, તે બને સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પરંતુ બેમાંથી એક પણ સૈન્ય પાછું હઠયું નહીં. આ પ્રમાણે અમિતતેજના કુમારેએ એક માસ સુધી યુદ્ધ કરી અશનિષના બળવાન પુત્રોને પણ પરાજય કર્યો. ત્યારે અશનિઘોષ પિતે યુદ્ધમાં ઉતર્યો. તે યુદ્ધમાં અશનિષ અમિતતેજના બલિષ્ઠ પુત્રોને પણ જીતી લીધા. તે વખતે શ્રીવિજય રાજા પોતાનાં સૈન્યને ભગ્ન થયેલું જોઈને પિતે સંગ્રામ કરવા આવ્યું. કોધ પામેલા શ્રી વિજય રાજાએ ખના પ્રહારથી અશનિષના બે કકડા કર્યા. એટલે અશનિષે પોતાનાં બે રૂપ કર્યા. ફરીથી શ્રીવિજયે ખરુંના પ્રહારથી બને રૂપને હણ્યાં, ત્યારે ચાર અશનિઘેાષ થયા. આ પ્રમાણે ખંડન કરાતો તે અશનિષ રાજા માયા વડે સો રૂપવાળ થયે. જેમ જેમ શ્રીવિજયે તેના પર પ્રહાર કરતો હતો તેમ તેમ તેનાં રૂપની વૃદ્ધિ થતી હતી, તેથી શ્રીવિજય રાજા તેને વધ કરવામાં બેદયુક્ત થયે. તેટલામાં અમિતતેજ રાજા વિદ્યા સિદ્ધ કરીને ત્યાં આવ્યો. પછી અમિતતેજાએ પોતાની વિદ્યાના બળથી અશનિઘોષની માયાને નાશ કર્યો, તેથી ભય પામીને તે નાઠે. તેને નાસતો જોઈ અમિતતેજે તેજ વિદ્યાને આજ્ઞા આપી કે -" આ પાપી અશનિષને દૂરથી પણ પકડી લાવ.” આ પ્રમાણે આજ્ઞા થવાથી તે વિદ્યાદેવી તેની પાછળ પડી. અહીં સીમનગર નામના પર્વતપર શ્રી રાષભદેવના ચિત્યની સમીપે બળદેવ મુનિને કેવળજ્ઞાન થયું હતું, તેથી દેવે તેને વંદન કરવા તથા જ્ઞાનને ઉત્સવ કરવા આવ્યા હતા. તે જોઈ અશનિઘોષ તે કેવળીને શરણે ગયો તેથી વિદ્યાદેવી ત્યાં સુધી આવીને પાછી વળી અને અમિતતેજ પાસે આવી તેને તે વૃત્તાંત કહ્યું. તે સાંભળી અમિતતેજે પિતાના મરીચિ દૂતને કહ્યું કે -" હે દૂત ! ચમચંચા નગરીમાંથી સુતારા દેવીને લઈને સમનગ પર્વત ઉપર અમારી પાસે આવ. આ પ્રમાણે કહી શ્રીવિજય 1 ક્ષેત્રની મર્યાદા કરનાર પર્વત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust