________________ * પછ પ્રસ્તાવ * હવે પ્રભુ બારમા અતિથિ સંવિભાગો વ્રત વિષે કહે છે, તેમાં પ્રથમ અતિથિ કેવું હોય તે વિષે કહે છે કે - તિથિv $ારાજ ન મદમના . - સ તિથિવિઝાનીયા, ઘર કાબૂ મતા ? " જે મહાત્માએ તિથિ, પર્વ, હર્ષ, શોક વિગેરેનો ત્યાગ કર્યો હોય, તેને અતિથિ જાણવા. તે સિવાય બીજા પ્રાણ--પણા કહેવાય છે.” આવા પ્રકારના અતિથિને ન્યાયપાર્જિત દ્રવ્યથી બનાવેલા. ૯પનીય, દેશકાળને ઉચિત અને પ્રાસુક ભાત પાણી વિગેરે શ્રેષ્ઠ પદાર્થો આપી શ્રદ્ધાપૂર્વક તેને સત્કાર કરવો તે અતિથિ સંવિભાગ વ્રત કહેવાય છે. તે ભક્તિપૂર્વક સુસાધુ પ્રત્યે કરવાથી મહાપુણ્યનું કારણ થાય છે. સૂરપાળ નામના રાજાને પૂર્વજન્મના સુપાત્રદાનના પ્રભાવથી સુખ સંપત્તિ પ્રાપ્ત થઈ હતી. તે સાંભળી શકાયુ રાજાએ કહ્યું કે–“હે ભગવન્! તે શૂરપાળ રાજાની કથા કહે.” ત્યારે શ્રી શાંતિનાથ પરમાત્માએ અમૃત જેવી મધુર વાણીથી તેની કથા કહી તે આ પ્રમાણે—- . - શૂરપાળ રાજાની કથા. આજ ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રકારની લક્ષ્મીવટ મનહર કાંચન પુર નામનું નગર છે. કહ્યું છે કે - " वापी वन विहार वर्ण वनिता वाग्मी वनं वाटिका , वैद्य ब्राह्मण वादि वेश्म विवुधा वाचंयमा बल्लकी / .. विद्या वीर विवेक वित्त विनया वेश्या वणिक् वाहिनी, वस्त्रं वारण वाजि वेसरवरं राज्यं च वै शोभते // 1 / " જે રાજ્યમાં વાવ, વપ્ર (કિલે), વિહાર (દૈત્ય ), વર્ણ (ચારે વર્ણના લેક ), વનિતા, વાચાળ મનુષ્ય, વન, વાટી, વિદ્ય, બ્રાહ્મણ, વાદી, વેમ ( હવેલીઓ ), વિબુધ, 1 વાચંયમ 1 દેવ તથા પંડિત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust