________________ પણ પ્રાવ. ઉપ૭ નાશ પામે છે, મન રહેવાથી કલેશ નાશ પામે છે અને જાગનારને ભય નાશ પામે છે.” - આ કારણથી આપે ઉદ્યમ કરવો તેજ ગ્ય છે. વળી કહ્યું છેકે– " ૩ઘોજિન પુસિંદતિ ત્તરમી वेन देयमिति कापुरुषा वदन्ति / दैवं निहत्य कुरु पौरुपमात्मशक्त्या / यत्ने कृते यदि न सिध्यति कोऽत्र दोषः // 2 // ઉદ્યોગ કરનારા પુરૂષસિંહને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પરંતુ “દૈવ આપશે” એમ તે કાયર–આળસુ પુરૂજ બોલે છે. તેથી દેવને આધાર છોડી પિતાની શક્તિ પ્રમાણે તું ઉદ્યમ કર. યત્ન કર્યા છતાં કદાચ સિદ્ધ ન થાય તો તેમાં તારો છે દોષ છે? કાંઈજ નથી.” વળી હે પ્રાણેશ ! વસ્ત્ર અને આભૂષણ વિગેરેની શોભા તો દિર રહો, પરંતુ તમારા પ્રસાદથી મારી ભજનની વાંછા પણ કદાપિ પૂર્ણ થઈ નથી. આ બાળકો ભજનને માટે અનેકવાર રેયા કરે છે. તેમને જોઈને પણ તમારું ચિત્ત દુભાતું નથી ? તમે આ રાજાની સેવા તો પ્રથમ પણ કરી હતી, તેમાં તમને તથા પ્રકારનું ફળ પ્રાપ્ત થયું નહીં, તે હવે કોઈ બીજા રાજાની સેવા કરે; કારણકે– " गन्तव्यं नगरशतं, विज्ञानशतानि शिक्षणीयानि / - નરપતિશતં જ સેવ્યું, સ્થાનાંતરિતાનિ માથાન છે ? " સેંકડો નગરોમા ફરવું, સેંકડો કળાઓ શીખવી, અને સેંકડો રાજાઓની સેવા કરવી. (અર્થાત્ તે સર્વમાંથી કોઈપણ ઠેકાણેથી અવશ્ય લાભ મળે જ. ) કારણકે મનુષ્યના ભાગ્યમાં સ્થાનાંતરમાં પ્રાપ્તિ થવાનું પણ હોય છે, તેથી ત્યાં જવાય ત્યારેજ પ્રાપ્તિ થાય છે.” આ પ્રમાણે ભાર્યાના કહેવાથી તે વ્યાધ્ર ક્ષત્રિય સેવાવૃત્તિ કરવામાં ઉદ્યમી થયો. “પ્રાયે કરીને ગૃહસ્થોને પોતાની સ્ત્રીનું વચન માન્ય કરવું પડે છે.” ત્યાર પછી તે વ્યાધ્ર દેશાંતર જવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust