________________ 361 , , , પક પ્રરતાવું. પાછળદેવ્યો; તેટલામાં તે વાનર એક વૃક્ષથી બીજા વૃક્ષ પર કુદકા મારી ક્ષણવારમાં યાંઈક અદશ્ય થઈ ગયે. તે વખતે વ્યાધ્ર વિચાર કરવા લાગ્યું કે –“હે જીવ! જે નિકાચિત પાપકર્મ કહેવાય છે તેવાં તે પૂર્વજન્મમાં બધા જણાય છે; તેથી કરીને જ વિધાતાએ આ પ્રથ્વીપર તને નિષ્ફળ આરંભવાળો કર્યો છે. જે કે પુણ્યરહિત પ્રાણીઓના ઉદ્યમ નિષ્ફળ થાય છે, તો પણ તારે પુરૂષાર્થ તે છોડવો નહીં.” આ પ્રમાણે તેિજ પિતાના આત્માને ધીરજ આપી તે આ- . ગળ ચાલ્યા. અનુક્રમે અરણ્યને છેડે રહેલા એક ગામમાં પહોંચ્યા. તે ગામની બહારના પ્રદેશમાં રહેલા એક ગીને જઈ વ્યાઘે તેને પ્રણામ કર્યા. ત્યારે યેગી બોલ્યો કે-“હે ભદ્ર! તું દારિદ્ર રહિત થા.” આવો આશીર્વાદ સાંભળી વ્યાધે પિતાની સર્વ કથા તેની પાસે નિવેદન કરીને કહ્યું કે–“હે સ્વામીન ! તમારી કૃપાથી હું દારિદ્ર વિનાનો થઈશ.” પછી યેગીએ તેને રસકૂપિકાના કં૫ની વાત કરી અને કઈ ગિરિના ગહરમાં રહેલા રસના કુવામાં રસ ભરી લાવવા માટે તેને ઉતાર્યો. તે વખતે સુલસની જેમ તેને પણ તે રસકૃપમાં પહેલાં નાંખેલા કે પુરૂષે રસનું તુંબડું ભરી દીધું, અને તે ગીની દષ્ટ ચેષ્ટા કહી બતાવી. પછી વ્યાધ્ર રસનું તું બડું લઈ કુવાને કાંઠે ગયો. ત્યારે યોગીએ તેની પાસે તુંબડું માંગ્યું. તે તેણે આપ્યું નહીં, ત્યારે યોગીએ વિચાર્યું કે-“આને હમણાં તે બહાર કાઢં, પછી કઈ પણ ઉપાયથી તેને છેતરીશ.” એમ વિચારી તેણે તેને કુવામાંથી બહાર કાઢ્યો. પછી તે બંને પર્વતની ગુફામાંથી બહાર નીકળી ગામની સમીપે આવ્યા. ત્યાં યેગીએ તેને કહ્યું કે-“હે ભદ્ર! આપણા મને સિદ્ધ થયા છે. આ રસ લેઢાના પતરા પર ચોપડી તેને અગ્નિમાં તપાવી આપણે સુવર્ણ કરશું. હવે તું નિશ્ચિત થા.” એમ કહી આગળનું કાંઈક સુવર્ણ યુગીની પાસે હતું તે તેને આપી ભેગીએ કહ્યું કે-“હે વત્સ ! આ સુવર્ણ લઈ તું ગામમાં જા, અને બે વસ્ત્ર તથા ઉત્તમ ભેજ લઈ આવ, જેથી આપણે જ કરી. વળી વસ્ત્ર પણ 46 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust