Book Title: Shantinath Charitra Gujarati
Author(s): Bhavchandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 401
________________ r ith this Data શ્રી શાંતિજિન વિનતિ. ----- - - -- -- ----------- ~i ~ ~ સુણે શાંતિનિણંદ ભાગી, હેતે થે છું તુમ ગુણ રાગી; તમે નિરાગી ભગવંત, જોતાં કીમ મળશે તંત. સુણે 1 હું તે ક્રોધ કખાયને ભરી, તું તે ઉપસમ રસને દરીઓ; હું અજ્ઞાને આવરિએ, તું તે કેવળ કમળા વરીઓ. સુરત હું તો વિષયા રસનો આશી, તે તે વિષયા કીધી નિરાશી; હું તો કરમને ભારે ભાર્યો, તેતા પ્રભુ ભાર ઉતાર્યો. સુ૩ હું તે મહતણે વશ પડીએ, તે સબળા મોહને હણીઓ; હું તે ભવસમુદ્રમાં ખું, તું તો શિવમંદિરમાં પહોંચે. સુ. 4 મારે જન્મ મરણને જે, તે તો તાત્રે તેહથી દરેક મારે પાસે ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વિતરાગ. સુવ પ ક મુને માયાએ મુક્યો પાસી, તુંતે નિરબંધન અવિનાશી હું તે સમકિતથી અધૂરા, તું સકળ પદારથે પૂરો. સુ૦ 6 મારે છો પ્રભુ તુંહી એક, તારે મુજ સરિખા અનેક હું મનથી ન મુકું માન, તું તો માન રહિત ભગવાન. સુત્ર 7 મારૂં કિધું કશું નવિ થાય, તું તે રંકને કરે રાય; એક કરે મુજ મેહેરબાની, મારે મુજ લેજો માની. સુઇ 8 એકવાર જે નજરે નિરખે, તે થાઉં તુમ સરીખે જે સેવક સરીખે થાશે, તે ગુણ તમારા ગાશે. સુત્ર 9 ભવભવ તુમ ચરણની સેવા, હું તો માગું છું દેવાધિદેવા સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી. સુ. 10 - ~ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 399 400 401