________________ * 360 - શ્રી શાંતિનાથ ચરિત્ર. नार्जितो कमला नैव, चक्रे भर्तव्यपोषणम् / ...... दत्तं च येन नो दानं, तस्य जन्म निरर्थकम् // 2 // : “હે જીવ! તું પુરૂષરૂપ શા માટે નિર્માણ કરાય ? તું લય કેમ ન પામે? કે જેથી તારી આવી નિર્ધન અવસ્થા થઈ? જેણે લક્ષ્મી ઉપાર્જન કરી નથી, જેણે પિષણ કરવા લાયકનું પોષ- શુ કર્યું નથી, તથા જેણે દીનાદિકને દાન દીધું નથી તેને જન્મ નિરર્થક છે.” આ પ્રમાણે વિચારી ચિત્તમાં દઢતા કરી સાહસ ધારણ કરી શ્રેષ્ઠ રો મેળવવા માટે રોહણાચળ પર્વત તરફ ચાલ્યો. માગેમાં ભિક્ષાટન કરતા અને માણસોને રોહણાચળનો રસ્તો પૂછતા અનુક્રમે તે વ્યાધ્ર રેહણગિરિએ પહએ. કહ્યું છે કે - “જોષતિમા સમર્થના, પિં દૂર વ્યવસાયનાન્ ! * શિક સુવિદ્યાનાં, પર વિવાદ્રિનામું છે ?" - “સમર્થ જનોને ઘણો ભારશાહિસાબમાં છે? ઉદ્યોગને દૂર શું છે? ઉત્તમ વિદ્યાવાળાને પરદેશ શું છે? અને પ્રિય વચન બેલનારને પરાયે કેણ છે?” પછી વ્યાધ્ર રેહણ ગિરિપર જઈ કેદાળવડે તેની ભૂમિને ખોદી શ્રેષ્ઠ રને પામી વસ્ત્રને છેડે બાંધી ભિક્ષાવૃત્તિથી જ આજીવિકા કરતો પિતાના ઘર તરફ ચાલ્યો. માર્ગનું ઉલ્લંઘન કરતા તે એકદા કેઈ વૃક્ષની નીચે વિશ્રામને માટે બેઠે. તેટલામાં કોઈ ઠેકાણેથી તિક્ષ્ણ દાઢાવાળે એક વાઘ મુખ પહોળું કરીને પોતાની તરફ આવતે તેણે દીઠે. તેથી ભયભીત થઈને જીવવાની આશાથી તે શીધ્રપણે વૃક્ષ ઉપર ચડી ગયે. તે વખતે રત્નની પોટલી કે જે તેણે નીચે ઉતારી હતી તે ત્યાંજ ભૂમિપર રહી ગઈ. પછી તે વાઘ ક્ષણવાર વૃક્ષની નીચે ઉભે રહી નિરાશ થઈ પાછા વનમાં ગયે; પરંતુ તેના ભયથી વાદ્ય વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો નહીં. તેટલામાં એક વાર ત્યાં આવ્યા. તે મુખમાં રત્નની પિટલી લઈ ચપળ સ્વભાવને લીધે શીધ્રપણે કુદીને જતો રહ્યો. તેને રત્નની પિોટલી લઈને જતો જોઈ વ્યાધ્ર તત્કાળ વૃક્ષ પરથી ઉતરી તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust