________________ * પટ પ્રસ્તાવે. 381 દાન, ભેળ કે પ્રભુતા રહિત હોય તે જીવિતને શું પંડિત જીવિત મધ્ય ગણે છે? નથી ગણતા.” : * * * - ત્યારપછી તે શ્રેષ્ઠ પુત્ર વિધિપૂર્વક બીજી સ્ત્રીઓને પણ પર. તથા પિતાના બાહથી ઉપાર્જન કરેલી લક્ષ્મીને કૃતાર્થ કરવા માટે તેણે તે નગરમાં મેટું જિનચૈત્ય કરાવ્યું. પછી તેણે ચિરકાળ સુધી ભેગે ભેગવી પુત્ર ઉત્પન્ન થયે એટલે સદગુરૂની પાસે ધર્મ સાંભળી પ્રતિબોધ પામી વેરાગ્યથી સંયમ ગ્રહણ કર્યું. અને તેને ત્રિકરણ શુદ્ધિવડે પાળી છેવટ સમાધિપૂર્વક મરણ પામી સ્વર્ગે ગયો. ત્યાં વિવિધ સુખ ભોગવી ત્યાંથી આવીને અનુક્રમે મેક્ષને પામશે. ' , આ કથાને ઉપનય આ પ્રમાણે કરે–મનુષ્ય જન્મને સુકુળ જાણવું, વણિકપુત્રને ભવ્ય પ્રાણું જાણ, પિતાને ઠેકાણે ધર્મબંધકર અથવા હિતકારક ગુરૂ જાણવા, વેશ્યાના વચનને ઠેકાણે શ્રદ્ધાદિકથી ઉત્પન્ન થયેલે ઉત્સાહ જાણો, કારણ કે શ્રદ્ધા પણ પુણ્યલમીની વૃદ્ધિ કરવા ઉદ્યમ કરે છે, મૂળ દ્રવ્યને ઠેકાણે ગુરૂએ પોતે આપેલું ચારિત્ર જાણવું, અનિષ્ટ (અનીતિ) પુરમાં જવાને જે નિષેધ કર્યો હતો તે ગુરૂની સારણું વારણ જાણવી, સંયમરૂપી વહાણવટે ભવસમુદ્ર તસ્થાને છે એમ જાણવું, નાવિકને સ્થાને સાધમિક તથા મુનિએ જાણવા, ભવિતવ્યતાના નિગ જેવા પ્રમાદ જાણવા, અનીતિપુરની જેવું દુષ્યવૃત્તિનું પ્રવર્તન જાણવું, અન્યાય ભૂપતિને ઠેકાણે મેહરા જાણવા, કરીઆણાને ગ્રહણ કરનાર ચાર વણિક જેવા કષાય જાણવા, તે વિવેકરૂપી ધનનું હરણ કરે છે, વેશ્યા એ વિષયની પિપાસાં છે, અકા એ કર્મ પરિણતિ છે, તે પૂર્વ ભવમાં શુભ કરેલી હોવાથી જતુને સુમતિ આપે છે, તેના પ્રભાવથી પ્રાણી સર્વ અશુભને નાશ કરી જન્મભૂમિમાં આવવાની જેમ ધર્મમાગમાં ફરીથી આવે છે. - ઈત્યાદિક આ કથાને ઉપનય જેમ ઘટે તેમ પંડિતોએ ધમની પુષ્ટ કરવાની ઈચ્છાથી વિસ્તારપૂર્વક કરવો. : : : . ઈતિ અંતરંગ વિષય ઉપર રત્ન ચૂડની કથા. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust