________________ શ્રી શાંતિનાથ ચરિત્ર સહિત પુત્રને ઘેર લઈ આવ્યું. પુત્રે પ્રિયા સહિત માતાપિતાને નમસ્કાર કર્યા. માતાપિતાએ શુભ આશીષ આપીને તેની પ્રશંસા કરી. ત્યારપછી પિતાના પૂછવાથી તેણે પિતાને સમગ્ર વૃત્તાંત કહી બતાવ્યું. તે સર્વ વૃત્તાંત સાંભળી તેને પિતા ઘણે ખુશી થશે. પરંતુ વચનવડે પુત્રના ગુણેની વધારે પ્રશંસા કરી નહીં. કારણકે— . પ્રત્યે પુરતુત્યા, પણ મિત્રવાંધવા .. . कर्मान्ते दासाभृत्याश्च, पुत्रो नैव मृताः स्त्रियः॥१॥ | “ગુરૂજનની સ્લાઘા તેમની પ્રત્યક્ષ કરવી, મિત્ર અને બંધુઓની પ્રશંસા પક્ષે કરવી, દાસ અને ભૂત્યની પ્રશંસા કાર્ય કર્યો પછી કરવી, પુત્રની કદાપિ પ્રશંસા કરવી નહિ, અને સ્ત્રીઓની પ્રશંસા તો તેના મરણ પછી જ કરવી.” પછી સર્વ સ્વજનો અક્ષતના પાત્રો લઈ હર્ષ બતાવવા છેછીને ઘેર આવ્યા. શ્રેષ્ઠીએ પણ તેમનો ગ્ય આદરસત્કાર કરી તેમને વિદાય કર્યા. પછી સિભાગ્યમંજરી ગણિકા પણ તેને મળવા માટે તેને ઘેર આવી. તેને યેગ્ય આસન ઉપર બેસાડી રત્નચૂડે કહ્યું કે-“હે ભદ્ર! તારા ઉપદેશથી દેશાંતરમાં જઈ મેં આ લક્ષ્મી તથા આ સ્ત્રી ઉપાર્જન કરી.” આ પ્રમાણે કહી તેને ઘણું વસ્ત્રો તથા આભૂષણો આપીને રજા આપી. તે વખતે તે બેલી કે–“હું રાજાની આજ્ઞા લઈ તમારી પ્રિયા થઈશ.” એમ કહી તે પિતાને ઘેર ગઈ. - ત્યારપછી તે શ્રેષ્ઠીપુત્ર ઉત્તમ ભેટ લઈ તે નગરના રાજાને પ્રણામ કરવા ગયે. રાજાએ ઘણે સત્કાર કર્યો. પછી રાજાની આજ્ઞા લઈને ભાગ્યમંજરી પણ તેની પ્રિયા થઈ. ત્યારપછી રત્નડ પિતાનું : દ્રવ્ય પિતાને આપી બાકીના દ્રવ્યવડે દાન મોગાદિક કરવા લાગે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે– "जीवितं तदपि जीवितमध्ये, गण्यते सुकृतिभिः किमु पुंसाम् / જ્ઞાનાવિનાત્તત્તઝા-ત્યાનમવિમુતાવિત્ત ચત I ? " " પુરૂષનું જે જીવિત જ્ઞાન-વિક્રમ, કળા, કુળની લજજા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust