________________ - પ૪ પ્રસ્તાવ. 350 ડાનું વૃક્ષ હોય તોપણ ભૂખ્ય પોપટ તેની પાસે જઈને શું કરે ? ( કેસુડાનાં ફળ ખવાતાં નથી, તેથી પિોપટની સુધા મટે નહીં.)” . એમ વિચાર કર્યા પછી વળી તેને વિચાર થયો કે “આ પણ રાજાની સેવા કરવા કરતાં તો મારે ખેતી કરવી તે જ સારી છે. કહ્યું છે કે - ' ' “ત્તરમસતિ વાgિશે, વિવિત વિસ વર્ષ ! अस्ति नास्ति च सेवायां, भिक्षायां न च नैव च // 1 // " “લક્ષમી વ્યાપારમાંજ રહેલી છે, ખેતીમાં પણ કાંઈક કાંઈક છે, સેવામાં કદાચ હોય અથવા ન પણ હોય અને ભિક્ષામાં તે બિલકુલ નથી જ. ' વળી ખેતી કરવામાં પોતાના કુટુંબની સાથે વિયેગ થત નથી. જોકે મારે નિર્ધનપણેજ ઘેર જવું એ લજજાકારક છે, તે પણ અહીં નિષ્ફળ રહેવાથી શું ફળ છે? ”એવા વિચારથી તે સ્થાનેથી નીકળી ભાતા વિનાજ માર્ગને ઓળંગી રાત્રિએ પોતાને ઘેર આવી ઘરની બહાર ભીંતની ઓથે ઉભે રહ્યો, તેટલામાં મનોજ્ઞ ભોજનને માતા પિતાના બાળકોને જવાબ દેતી પોતાની પ્રિયાને તેણે સાંભળી કે –“હે પુત્ર ! તમારા પિતા રાજાની સેવા કરી ઘણું ધન લઈને આવશે, ત્યારે હું તમને મનોહર ભેજન આપીશ; તથા તમારા પિતા ઉત્તમ વસ્ત્રો પણ લાવશે અને મારે લાયક ઘરેણાં પણ ઘડાવશે. સર્વ સારૂં થશે, માટે હમણાં તમે રેવે નહીં.” આવું વચન સાંભળી વ્યાધ્ર વિચાર કર્યો કે –“અહો ! મારી પ્રિયાના હૃદયમાં તે મોટી મોટી આશા છે; પરંતુ જ્યારે તે મને આવી અવસ્થાએ આવેલો જેશે ત્યારે તે નિરાશ થઈ જશે અને તેનું હૃદય ફાટી જવાથી તે મરણ પામશે; તેથી કરીને મારે ઘણા કાળ જાય તો પણ લક્ષ્મી મેળવીને જ ઘેર આવવું, અન્યથા નહીં.” આ પ્રમાણે નિશ્ચય કરી ત્યાંથી પાછા ફરી પોતાના આવ્યાના ખબર પાડ્યો વિનાજ ચાલ્યો ગયો. તે વખતે તે મનમાં વિચાર કરવા લાગ્યું કે- " નિર્મિતોષસ નરક જિં વં, વિનોબોલે ન મિ ગવ રે નિર્ધનાવસ્થા, ગાતા ચદશી તક છે ? . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust