________________ 'દ્વિતીય પ્રસ્તાવ દિવસે શુભ ગ્રહથી યુક્ત લગ્ન છે, તે દિવસે હું તને પરણી મારી સ્ત્રી કરવાનો છું.” હે ભદ્ર! આજે જ તે સાત દિવસ છે. તે રાક્ષસને આવવાનો સમય પણ થયા છે. માટે જ્યાં સુધી તે આવ્યો નથી, તેટલામાં તું અહીંથી જતો રહે.” તે સાંભળી ધનદ બે કે –હે મુગ્ધ ! તું ભય પામીશ નહીં, તે દુરાત્મા મારા હાથથી જ મરણ પામશે.” ત્યારે તે બાળા બેલી કે–“જે એમ છે તે હું તેના મરણનો સમય તને કહું. ત્યારે તે વિદ્યાનું પૂજન કરવા બેસે ત્યારે તેને તારે મારે. તે સમયે તે બેલ નથી, તેમજ ઉભે પણ થતા નથી. તે વખતે આ મારા પિતાના ખર્કનો તારે ઉપગ કરે. " આ પ્રમાણે તે બન્ને વાર્તા કરતા હતા, તેટલામાં તે રાક્ષસ હાથમાં મનુષ્યનું મૃતક લઈને આવ્યા. ત્યાં ધનદને બેઠેલો જોઈ તે રાક્ષસ હસીને બેલ્યો કે–“ અહા ! આશ્ચર્ય છે કે આજે મારૂં ભક્ષ્ય પોતાની મેળેજ આવ્યું.” આડ પ્રમાણે અવજ્ઞાથી બેલી તે મૃતક નીચે મૂકી તે વિદ્યાને પૂજવા લાગ્યું. તે વખતે ધનદ ખર્ક ખેંચીને બોલ્યા કે –“રે પાપિs! આજે હું તને મારી નાંખું છું.” આ પ્રમાણે કહ્યા છતાં તે રાક્ષસ અવજ્ઞાથી હસવા લાગ્યું, ત્યારે પૂજા કરતાં જ તે રાક્ષસને તેણે ખથી હણીને યમરાજને ઘેર મોકલી દીધો. ત્યારપછી તેજ શe: વેળાએ અને તેનીજ લાવેલી સામગ્રીવડે ધનદ તે તિલકસુંદરી કન્યાને પર. તેણની સાથે કેટલાક દિવસ ભેગ ભેગવત તે ત્યાંજ રહ્યો. ત્યારપછી તે સ્ત્રીને તથા રત્ન, સુવર્ણ અને ઉત્તમ વસ્ત્રો વિગેરે શ્રેષ્ઠ વસ્તુઓને લઈને તે ધનદ તેજ કુવામાં આવ્યું. પછી ફરીને પાછા જઈ જે કાંઈ મનને ઈચ્છિત વસ્તુઓ હતી તે સર્વ લઈને ભક્તિપૂર્વક ચક્રેશ્વરી દેવીને પ્રણામ કરીને તે કુવાની મેખળામાં આવ્યો, તેટલામાં તે કંપની પાસે કોઈ એક વહાણ આવ્યું. તે વહાણુના લોકો તેજ કુવામાંથી પાણી લેવા આવ્યા. તેઓએ કુવામાં દોરડું નાંખ્યું. તે દોરડાને પકડી ધનદ બે કે –“હે લેકે ! હું કુવામાં પડી ગયો છું, મને બહાર ખેંચી કાઢે. તે સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust