________________ પદ પ્રરતા : . 333 સારી રીતે દમવા જોઈએ. આવું તેનું કઠેર વચન સાંભળી તે . બને વાછરડાઓને તેના ઉપર અત્યંત કેપ થયે. . પ્રાચે કરીને પ્રાણીમાત્રને કોઈ અપ્રિય વચન કહે તો તે રુચતું નથી.” પછી તે વૃષભના સ્વામીએ તે બન્ને વૃષભને બળાત્કારે ગાડામાં જેટયા. તે વખતે તેના શરીર કોમળ હોવાથી તેનાં આંતરડા, તુટી ગયાં અને તે બન્ને અકામ નિજેરાવડે પિતાનું અશુભ કમ ખપાવી મરણ પામીને વ્યંતર થયા. તે વખતે સમૃદ્ધદત્તને. " પિતાને શત્રુ જાણી તેઓએ તેના શરીરમાં વિવિધ પ્રકારની પીડા ઉત્પન્ન કરી, અને કહ્યું કે –“અરે પાપી! તેં જે વૃષભને માટે વિના કારણે પાપપદેશ આપે હતો, તેનાં ફળ અત્યારે તું ભગવા” એમ કહી પિતાનું વ્યંતરપાનું તેઓએ તેની પાસે પ્રગટ કર્યું; ત્યારે તે કણબી ઘણી પીડા પામેલો હોવાથી પશ્ચાત્તાપ કરતો . પ્રણામપૂર્વક તેમને વારંવાર ખમાવવા લાગે; તેથી દયાળુપણાને લીધે કોપનો ત્યાગ કરી તેના શરીરની પીડાને સંહી લઈ તે બને વ્યંતરે પિતાને સ્થાને ગયા, એટલે કણબી પીડાથી મુક્ત થયા. (4) તે ખબતે તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે-“ હે” જીવ! તે ચારે પ્રકારનો અનર્થદંડ કર્યો છે, અને તે કર્મથી ઉત્પન્ન થયેલું દુ:ખ પણ તે ભોગવ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “કોડા કપે કરીને પણ કરેલા કર્મનો ક્ષય થતો નથી. પ્રાણીએ કરેલું શુભાશુભ કર્મ અવશ્ય જોગવવું જ પડે છે.” આ પ્રમાણે વિચાર કરી શુભ ભાવના ભાવતો તે સમૃદ્ધદત્ત કેઈ જેનમુનિ પાસે ગયા અને તેની પાસેથી ઉપદેશ સાંભળી પ્રતિબંધ પામીને સુશ્રાવક થયો. પછી શુદ્ધ ધર્મનું આરાધન કરી છેવટ મરણ પામીને સાધમ દેવલેકમાં દેવ થયે. દેવનું આયુષ્ય પૂર્ણ થયે ચવીને ઉત્તમ કુળમાં મનુષ્યપણું પામી અનુક્રમે મોક્ષસુખ પામશે.' આ સમૃદ્ધદત્તની કથા સાંભળીને તત્વજ્ઞાનીએ અનર્થદંડન એવશ્ય ત્યાગ કરે. - છતિ અનર્થદંડ ઉપર સમૃદ્ધદર સ્થા. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust