________________ 116 * શ્રી શાંતિનાથ ચરિત્ર. બેલી કે - ઠીક થયું, મારા ભાઈના વધ કરનારને મેં માર્યો.” તે વચન સાંભળી રાજાએ તેની પાછળ જઈ તેણીના કેશ પકડીને * કહ્યું કે–રે રંડે ! તું પણ આવું કરવાથી તારા ભાઈને જ માગ જઈશ. " તે સાંભળી તે દીન વચન બોલવા લાગી, એટલે દયા આવવાથી રાજાએ તેણીને મૂકી દીધી. ત્યારપછી પાતાળગૃહનું દ્વાર ઉઘાડી રાજા શીધ્રપણે પિતાને ઘેર આવ્યો. પ્રાત:કાળે રાજાએ નગરીના સમગ્ર લોકોને એકઠા કરી ત્યાં જઈ જે જે વસ્તુઓ જેની જેની હતી તે તે તેને સેંપી, અને તે પાતાળગૃહ ભાંગી નાખ્યું. તથા તે ચેરે જે સ્ત્રીઓનું હરણ કર્યું . હતું તે સ્ત્રીઓને રાજાની આજ્ઞાથી લેકે પોતપોતાને ઘેર લઈ ગયા. પરંતુ તે સ્ત્રીઓ તે ચેરે કામણ કરેલું હોવાથી પોતાને ઘેર રતિનેપ્રીતિને પામી નહીં, અને ચંચળપણને લીધે વારંવાર તે ચોરને સ્થાને જવા લાગી. તેથી તે વૃત્તાંત લોકોએ રાજાને કહ્યો. ત્યારે રાજાએ કાર્મણના ઉપાયને જાણનાર કઈ વૈદ્યને પૂછ્યું. વૈધે રાજાને કહ્યું કે– “હે રાજન ! તે ચરે આ સ્ત્રીઓને કાંઈક ચણે આપેલું છે, તેના પ્રભાવથી આ સ્ત્રીઓ પરવશ થયેલી છે; પંરતું જે આપ કહો તે હું તેમને મારું ચૂર્ણ આપી ફરીથી અસલ પ્રકૃતિવાળી કરૂં.” ત્યારપછી રાજાની આજ્ઞાથી તે વૈદ્ય તેમને પોતાનું ચૂર્ણ આપી કાર્મણ રહિત કરી..પરંતુ એક સ્ત્રી તેવી ને તેવી જ રહી; તેથી રાજાએ ફરીથી વૈદ્યને બોલાવી પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે - “હે રાજન ! યેગી (ચેર) ના ચૂર્ણથી કેટલીક સ્ત્રીઓની ત્વચાજ વાસિત થઈ હતી (સેદાઈ હતી) અને કેટલીકના માંસ રૂધિર વાસિત થયા હતા, તે સર્વ સ્ત્રીઓને મેં પ્રતિચણ આપીને સ્વભાવવાળી કરી, પરંતુ ભેગીનું ચૂર્ણ આ સ્ત્રીના અસ્થિમજજા : પત પહોંચ્યું છે, તેથી તેને માટે પ્રતિચુર્ણ હેતું નથી.” તે સાંભળી રાજાએ પૂછ્યું—“ ત્યારે બીજો કેઈ ઉપાય છે?” વૈદ્ય ત્યે-“જે તેજ ચેરનાં હાડકાં ઘસીને આ સ્ત્રીને પવાય તે આ પિતાના સ્વભાવમાં આવશે, અન્યથા આવશે નહીં.” તે સાંભળી રાજાએ તે પ્રમાણે કરાવ્યું, ત્યારે તે સ્ત્રી પણ કામણના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust