________________ પંચમે પ્રસ્તાવ 211 એ સલાહ આપવાથી એકદા દેવરાજ રાજાએ કનિષ્ઠ ભાઈને કહેરાવ્યું કે -" તારે મારા દેશનો ત્યાગ કરી અન્ય સ્થાને ચાલ્યા tવું. ”યેષ્ઠ બંધુની આવી આજ્ઞા સાંભળી તેને અંગીકાર કરીને સરાજે પોતાની માતાને તે વૃત્તાંત કહ્યું. તે પણ તેનું વચન સાભળી અતિ દુ:ખિત થઈ અને અશ્રપાત કરવા લાગી. પોતાની tતાને દુ:ખી જોઈ વત્સરાજે કહ્યું કે “હે માતા ! તમે ખેદ કેમ રછો? મારો ભાઈ દેવરાજ વિનયવાળો છે. હું તેના આદેશથી શાતરમાં જાઉં છું, માટે હે માતા ! તમે રાજી થઈને મને અનુજ્ઞા પાપ.” ત્યારે તે દેવી બોલી કે -" વત્સ ! જે તું દેશાંતરમાં નય છે તે હું પણ મારી બહેન સહિત તારી સાથેજ આવીશ. આ આ સાંભળી વત્સરાજ બોલ્યા કે-૮૮ હે માતા ! તમારે તે અહીં જ હેવું યોગ્ય છે. સ્ત્રી જાતિને પરદેશ દુષ્કર છે. વળી દેવરાજ પણ મારેજ પુત્ર છે. તેથી તેની પાસે તમારે સુખેથી રહેવું. તે તલી કે “હે વત્સ ! હં તે તારીજ સાથે આવીશ. જે દેવરાજ રિ અહિતકારક થયે, તેનું મારે કાંઈ પણ પ્રજન નથી.” _મ કહી તે ધારિણી દેવી વત્સરાજની સાથે જવા તૈયાર થઈ. દેવ જ રાજાએ તેને રથ કે અશ્વ કાંઈપણ વાહન આપ્યું નહીં; ટિલે વાહન વિના તે દેવી વત્સરાજની સાથે પગે ચાલતી ગઈ. વખતે રાજાએ લેકને હકમ કર્યો કે –“જે કોઈ પણ વત્સજના સાથે જશે તે હણવા લાયક થશે.” આ પ્રમાણે કહી તેણે ના પરિવારને પણ સાથે જતે અટકાવ્યું. તે વખતે આખા નગમાં હાહાકાર થઈ ગયે. આખા નગરમાં એવો કોઈ પણ મનુષ્ય હતા કે જેને વત્સરાજ દેશાંતરમાં જતાં શોક ન થયો હોય. વત્સજના સૌભાગ્યને લીધે લેકે બોલવા લાગ્યા કે—“ આજેજ આ 2 નાથ રહિત થયું, આજેજ વીરસિંહ રાજા મરણ પામ્યો. રે જરૂર પ્રજાને પ્રલયકાળ આવ્યો.” આ પ્રમાણેનાં પ્રજાનાં વન સાંભળતો વત્સરાજ નગરમાંથી બહાર નીકળ્યા. માતા અને માસી સહિત ધીમે ધીમે ચાલતો વત્સરાજ ળવા દેશમાં રહેલી ઉજ્જયિની નગરીએ પહોંચ્યા. ત્યાં જિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust