________________ પણ પ્રસ્તાવ 313 લાગ્યું કે મેં કેટલી બધી સમૃદ્ધિ ઉપાર્જન કરી હતી પરંતુ આજે માત્ર હું હાથે પગેજ રહ્યો છું. પહેરવાનું વસ્ત્ર પણ ન રહ્યું. અહો ! આ પાપનું જ ફળ જાણવું અથવા દેવની ચેષ્ટા આવીજ હોય છે. કહ્યું છે કે - दैवमुल्लंघ्य यत्कार्य, क्रियते फलवत्र तत् / ... * સોમાતના, મન નિતમ્ 2 |V “દેવને ઓળંગીને જે કાર્ય કરવામાં આવે છે તે ફળીભૂત થતું નથી; કેમકે ચાતક પક્ષી સરોવરનું જળ (ચાંચવડે ) ગ્રહણ કરે છે, પરંતુ તે ગળાના છિદ્રમાંથી બહાર નીકળી જાય છે. (પેટમાં જતું નથી.)” * આમ છતાં પણ મારે ઉદ્યમનો ત્યાગ તો નજ કરવો જોઈએ. વિપત્તિમાં પણ પુરૂષાર્થ કરવો જોઈએ. પંડિતે કહે છે કે नीचैारभ्यते कार्य. कर्तु विघ्नभयात् खलु / . प्रारभ्य त्यज्यते मध्यैः, किञ्चिद्विघ्न उपस्थिते // 1 // ૩૪માવતરાયેy, મવસ્થા સંaણ: . प्रशस्य कार्यमारब्धं, न त्यजन्ति कथंचन // 2 // નીચ માણસો વિઘના ભયથી કાર્ય શરૂ કરતા નથી, મને ધ્યમ જનો કાર્યનો પ્રારંભ કરી પછી કાંઈક વિઘ આવે કે તરત તેનો ત્યાગ કરે છે, પરંતુ ઉત્તમ પુરૂષો હજારો વિદને આવ્યા છતાં આરંભેલ પ્રશસ્ત કાર્યને કદાપિ ત્યાગ કરતા નથી. " . આ પ્રમાણે વિચારી તે સુલસ આગળ ચાલ્યા, તેટલામાં કેઈ ઠેકાણે ગીધ પક્ષીઓનો સમૂહ છે. તેને અનુસારે ત્યાં જઈને તે જુએ છે તે ત્યાં એક શબ પડેલું તેના જેવામાં આવ્યું. . તેના વસ્ત્રને છેડે કોટિ મૂલ્યનાં પાંચ રને જોઈ તેણે વિચાર કર્યો કે-“મેં અદત્તાદાનની વિરતિ કરી છે, પરંતુ આ સ્વામી વિનાનું ધન મારે ગ્રહણ કરવું સારું છે. આ રત્નની જે કિંમત આ 40 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust