________________ 288. * શ્રી શાંતિનાથ ચરિત્ર : અ હિ હિશિ શૌર્ય, નોમ નામ મુiામા. સમુદ્ર રુવ તુ , છો ન મરેજ | 4 || - પૂર્વ દિશામાં રહેલ આ પહેલે સર્ષ કોપ નામને છે. તેનાં નેત્ર રક્ત છે, તે સ્વભાવથી દૂર છે, તેને બે જિહ્યા છે, અને તે વિષથી ભરેલો છે. 1 દક્ષિણ દિશામાં રહેલે આ માન નામનો બીજો સપે છે. તે આઠ ફણાના આટેપથી ભયંકર છે, તેનું શરીર સ્તબ્ધ છે અને તે યમરાજ જે દુધર્ષ છે. 2 પશ્ચિમ દિશામાં રહેલી આ માયા નામની નાગણે છે. તે છેતરવામાં કુશળ અને વક ગતિવાળી છે. તેને ધારણ કરવાને કણ શક્તિમાન છે? 3 તથા ઉત્તર દિશામાં રહેલે આ લેભ નામનો સર્ષ છે. તેનાથી જે મનુષ્ય ડસાયા હોય તે સમુદ્રની જેમ દુપૂર થાય છે, પૂર્ણ થઈ શકતું નથી. 4 જે પ્રાણી આ ચાર સર્પોથી ડસાય છે, તે અવશ્ય નીચે પડે છે, તેને કાંઈ પણ આલંબન મળતું નથી.” તે સાંભળી ગાંધવ નાગદત્ત તેને કહ્યું કે–“હે ગારૂડિક! આટલે બધો વૃથા વચનને વિસ્તાર શામાટે કરે છે? તે સર્પોને તું જલદીથી મારી તરફ મૂક.” તે સાંભળી તેણે પિતાના સર્પો મૂક્યા, તે ચારે સપો એકી વખતે તે શ્રેષ્ઠીપુત્રને ડસ્યા, એટલે તે તરતજ ભૂમિ પર પડ્યો અને ચેતના રહિત થઈ ગયો. તે વખતે તેના મિત્રોએ મણિ અને મંત્ર વિગેરે ઘણું ઉપાયે કર્યા, તોપણ તે લેશમાત્ર ચૈતન્ય પામ્યું નહીં. તે વખતે તેના મિત્રએ ગારૂડિકને કહ્યું કે–“હે ભદ્ર! કઈ રીતે આને જીવાડ.” ત્યારે તે બે કે જે આ જીવન પર્યત દુષ્કર ક્રિયા કરે તો તે જીવે, હું પણ પ્રથમ આ દુષ્ટ સપેથી ડસા હતા, તેથી તેમના વિષને દૂર કરવા માટે હું નિરંતર આ પ્રમાણે ક્રિયા કરૂં છું; તે તમે સાંભળેભસ્તક અને દાઢી મૂછના ઉત્પન્ન થયેલા સર્વ કેશનો હું લોચ કરૂં છું, પ્રમાણયુક્ત શ્વેત વસ્ત્રોને હું પહેરું છું, ઉપવાસાદિક વિવિધ પ્રકારની તપસ્યા કરું છું, ઉપવાસાદિક તપને પારણે પણ લખું ભજન કરું છું, કંઠ પર્યત ભેજન કદાપિ કરતો નથી અને રસ વિનાનું (ઉકાળેલું) પાણી પીઉં છું. હે લેકે ! જે હું આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust