________________ શ્રી શાંતિનાથે ચરિત્ર. આ સમયે સર્વ લેકો એકત્ર થઈ વિચાર કરવા લાગ્યા કે—“જે કે આ દેવરાજ નામને રાજપુત્ર વચે કરીને માટે છે, તોપણું ગુ એ કરીને માટે આ વત્સરાજ છે, તેથી તે આપણે રાજા થાય તે ઘણું સારું. " આ પ્રમાણેની લોકવાણી સાંભળી દેવરાજે એક મંત્રીની સાથે સંતલસ કરી હસ્તી વિગેરે સર્વ સૈન્ય પેતાને આ ધીન ( કબજે ) કર્યું. આ વૃત્તાંત લેકે ના મુખેથી સાંભળી મહા વ્યાધિથી પીડાતાં છતાં પણ વીરસિંહ રાજાએ કહ્યું કે –“અહો ! તે મંત્રીએ આ અયોગ્ય કૃત્ય કર્યું છે, કારણકે આ વત્સરાજ કુમારજ રાજ્યને લાયક છે, દેવરાજ રાજ્યને લાયક નથી; પર તુ આ ત્યારે મારી આવી સ્થિતિ છે તેથી હું શું કરું ? " એમ કહી તે રાજા આયુષ્યને ક્ષયે મરણ પામ્યો. ત્યારપછી લોકોની પ્રીતિ નહીં છતાં પણ દેવરાજે પિતાના રાજ્યને આશ્રય કર્યો. ( રાજા થયા. ) વિનયાદિક ગુણવાળ વત્સરાજ પિતાનીજ જેમ દેવરાજને પ્રણામાંદિક સત્કાર કરવા લાગ્યું. દેવરાજના પક્ષકારી મંત્રીએ સમગ્ર લીકોને વત્સરાજ ઉપરજ પ્રીતિવાળા જોઈ વિચાર કર્યો કે—“ આ વત્સરાજ માટે થશે ત્યારે જરૂર રાજ્યનું હરણ કરશે, માટે તન કોઈપણ ઉપાયે દૂર કરવો જોઈએ. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેतदस्मिन्नहिते स्वस्य, नोपेक्षा युज्यते खलु / મા રિપુછેદ્ય, વ્યાધિવત્ દ્વિશાંત્તિના છે ? || “તેથી કરીને આ પિતાના અહિત કરનાર ઉપર ઉપેક્ષા (બેદરકારી) કરવી એગ્ય નથી; કારણકે બુદ્ધિમાન માણસે વ્યાધિની જેમ નાનો શત્રુ પણ છેદવા લાયક છે. " ' . આ પ્રમાણે વિચારી તે મંત્રીએ તે વિચાર રાજાને જણાવ્યો. દેવરાજ રાજાએ તેને પૂછયું કે–“હે મંત્રી ! તેને માટે શે ઉપાય કરવો?” સચિવ બોલ્યા કે –“હે રાજન ! અહીં રહેલા વત્સરાજ તમને હિતકારક નથી, તેથી તેને કાંઈ પણ ઉપાય કરી . આ નગરમાંથી કાઢી મૂકવો જોઈએ; કારણકે તે તમારે કનિષ્ઠ ભાઈ છે, તો પણ તમારું અનિષ્ટ કરનાર છે.” આ પ્રમાણે તે મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust