________________ 200 શ્રી શાંતિનાથ ચરિત્ર. છેd નિઃ પાવી, પ્રોવિધાયક | ૌદ્રધ્યાનપર શૂરો, ન નરવનામત ! 2 | જીવહિંસા, મૃષાવાદ, ચાર્ય, પરસ્ત્રીસેવન, પરિગ્રહ, કષાય અને વિષયથી જે વશ કરાયેલું હોય તથા જે કૃતધ્વી, નિર્દય, પાપી, પરદ્રોહી, હૈદ્રધ્યાનમાં તત્પર અને ક્રૂર હોય તે મનુષ્ય નરેકેજ જાય છે.” વળી હે રાજન ! પ્રસંગથી બીજી બે ગતિએ કોણ જાય તેના લક્ષણ પણ સાંભળ. પિશુનામનિશૈવ, મિત્રે શદયરતઃ સવારે . आर्तध्यानेन जीवोऽयं, तिर्यग्गतिमवाप्नुयात् // 1 // मार्दवार्जवसंपन्नो, गतदोषकषायकः / . न्यायवान् गुणगृह्यश्च, मनुष्यगतिमागमेत् // 2 // ' “ચાડી અને પાપમાં જેની મતિ હોય, જે સદા મિત્ર પર શઠતા રાખતો હોય, તથા જે આર્તધ્યાન કરતો હોય તે જીવ મરીને તિર્યંચ ગતિ પામે છે. જે માર્દવ અને આર્જવ સહિત હોય, જેના દોષ અને કષાયે નાશ પામ્યા હોય તથા જે ન્યાયવાન અને ગુણગ્રાહી હોય તે પ્રાણુ મનુષ્યગતિને પામે છે.” તે સાંભળી રાજાએ ફરીથી પૂછ્યું કે હે પ્રભે! પેલો વાઘ મનુષ્યની વાણીએ છે તે શાથી? તેણે મને મનુષ્યવાણીવડે કહીને નિષાદને વિનાશ કરતાં બળાત્કારે અટકાવ્યો હતો.” સૂરિએ જવાબ આપે કે " હે રાજન ! તેનું કારણ સાંભળસૈધર્મ દેવલોકમાં શક્ર ઈદ્રનો એક સામાનિક દેવ છે. તેની પ્રાણપ્રિયા દેવી સ્વર્ગથી ચ્યવને મનુષ્ય ભવમાં ક્યાંઈક ઉત્પન્ન થઈ; તેથી તે દેવાંગનાના આત્મરક્ષક દેવતાઓએ તેણુના સ્વામી દેવને પૂછ્યું કે - હે સ્વામી ! આ વિમાનમાં દેવી તરીકે કોણ ઉત્પન્ન થશે ?" ત્યારે તે દેવે કહ્યું કે–અમુક વનમાં એક વાનરી છે, તે મરીને અહીં ઉત્પન્ન થશે.” તે સાંભળીને તે આરક્ષક દેવામાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust