________________ ચતુર્થ પ્રસ્તાવ. 177 પ્રહરે પણ રાજાએ જાગૃત થઈ રેહકને પૂછયું કે-“ અરે! શું તને નિદ્રા આવી?” તે સાંભળી સાવધાન થઈ રેહક બે કે“હે સ્વામી! મને નિદ્રા તે છેજ નહીં.” રાજાએ પૂછ્યું–“ ત્યારે મેં તને બોલાવ્યા છતાં ઘણું વારે તું કેમ બોલ્યા ?" તેણે કહ્યું-“હે દેવ ! હું વિચાર કરતો હતો.” રાજાએ પૂછયું–“શે વિચાર કરતો હતો ?" તે બોલ્યો –“હે સ્વામી! મને વિચાર થયે કે પીપળાના પાનનું ડીંટ મેટું કે છેડે માટે?”તે સાંભળી રાજાએ તેને જ પૂછ્યું કે “તેને નિર્ણય શું કર્યો?” તેણે કહ્યું કે “એ બંન્ને ભાગ સરખાજ હોય છે.” પછી ફરીથી રાજા સુઈ ગયો. ત્રીજા પ્રહરને અંતે જાગીને તેણે રેહકને પૂછ્યું કે–“ અરે જાગે છે કે ઉંઘે છે?” તે બેલ્યા–“ જાગું છું, પરંતુ વિચાર કરતો હતો.” રાજાએ પૂછયું—“શું વિચાર કરતે હો?” તે બે -બે ખીસકેલીનું શરીર મેટું કે પુંછડું મેટું? તથા તેના શરીર પર વેતતા વધારે કે શ્યામતા વધારે ?" રાજાએ પૂછયું—“છેવટ તેને નિર્ણય શો કર્યો ?" તે બોલ્યો-“હે રાજન ! તેનું શરીર અને પુંછડું બને તુલ્ય જ છે, તથા વેતતા અને શ્યામતા પણ સરખીજ છે.” ત્યાર પછી રાજા સુઈ ગયો. ચોથા પ્રહરને અંતે જાગૃત થયે. તે વખતે રાહક નિદ્રાથી ઘરતે હતે. તે જોઈ રાજાએ તેને કંટકથી વીંધે. તરત જ તે નિદ્રા રહિત થયો. રાજાએ પૂછ્યું “કેમ તને ઘણી નિદ્રા આવી?” તે બોલ્ય-“હે સ્વામી! ચિંતાતુરને નિદ્રા ક્યાંથી હોય ?" હું વિચારમાં હતો. રાજાએ કહ્યું—“શા વિચારમાં હતે ?" તે બોલ્યા “હે સ્વામી! હું વિચારતું હતું કે રાજાને બાપ કેટલા હશે ?" રાજાએ કહ્યું “અરે ! તું શું બબડે છે?” તે બાલ્યા–“હે રાજન ! હું સત્ય કહું છું. તમારે પાંચ પિતા છે.” તે સાંભળી કેપ અને આશ્ચર્ય પામેલા રાજાએ તેને પૂછયું કે “હે વાચાળ ! બોલ. ક્યા ક્યા પાંચ મારે બાપ છે?” તેણે કહ્યું–“એક તે રાજા, બીજે ધનદ ભંડારી, ત્રીજે દેબી, ચેાથો વીંછી અને પાંચમે ચંડાળ. આ પાંચ તમારા પિતા છે. તે સાંભળી રાજાએ પૂછયું—“છે 23 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust