________________ 136 - શ્રી શાંતિનાથ ચરિત્રસાર્થેશનું ક્ષેમકુશળ પૂછી તેની પાસે પિતાની નિંદા કરવા લાગ્યા. કે –“અહો ! અજ્ઞાનપણને લીધે મેં કેવું અગ્ય કાર્ય આરં મ્યું હતું ? મારે અપરાધ ક્ષમા કરે, મારાપર કૃપા કરી મારી પલ્લીમાં ચાલે.” એમ કહી અત્યંત આગ્રહ કરી તે પલ્લી પતિ સાથેવાહને સર્વ સાથે સહિત પિતાની પલ્લીમાં લઈ ગયા. પછી પિતાને ઘેર લઈ જઈ સ્નાન, ભેજન વસ્ત્રાદિકે કરીને તેનું સન્માન કરી મુક્તાફળ અને હાથીદાંત વિગેરે ઉત્તમ વસ્તુઓ દેવાવડે તેને સત્કાર કર્યો. ત્યાર પછી સાર્થવાહ પણ પ્રેમના વચનેવડે તેને સંતુષ્ટ કરી અને તેની આપેલી કેટલીક વસ્તુઓ ગ્રહણ કરી, તેની રજા લઈ ત્યાંથી પ્રયાણ કરો ક્ષેમકુશળ પિતાને નગરે આવી પહોંચ્યા. પછી મહત્સવ પૂર્વક પુરપ્રવેશ કરી પોતે ઉપાર્જન કરેલા વિત્તવડે સત્પાત્રને દાન આપી અનેક દીનજનેનો ઉદ્ધાર કર્યો. અને અનેક પુણ્યસ્થાનને પુષ્ટ કરી, જિન કરાવી, તેમાં પ્રતિમાની સ્થાપના કરવા વિગેરે સેંકડો સત્કૃત્ય કરી મનવાંછિત સમગ્ર સુખો ભેગવવા લાગ્યા. ત્યારપછી એકદા ત્યાં વિહારના કમથી કાઈ સૂરિમહારાજ પધાયો. તે વખતે ધનદત્ત શ્રેણી તેમની પાસે ગયો અને ધર્મ સાંભળી વૈરાગ્ય પામવાથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તીવ્ર તપવડે સર્વ કર્મને ક્ષય કરી અનુક્રમે આપત્તિ ૨હિત મોક્ષપદને પામ્યા. . અહીં પેલા રાજાએ આમ્રફળ હાથમાં લઈ ચિત્તમાં વિચાર કર્યો કે--બ આ આમ્રફળ એકજ પ્રાપ્ત થયું તેથી કેટલા ગુણ થાય ? તેથી જે હું આવાં ઘણું આમ્રફળો ઉત્પન્ન કરાવી ઘણા લોકોને ઉપકાર કરૂં તેજ ઘણે ગુણ થાય.” આ પ્રમાણે વિચારી રાજાએ પોતાના સેવકને આજ્ઞા કરી કે –“આ ફળને સારા સ્થાનમાં વાવી મેટે આમ્રવૃક્ષ થાય તેમ કરે.” સેવકપુરૂષાએ મનેરમ નામના ઉદ્યાનમાં જઈ તે ફળ વાવ્યું અને તેની ફરતે કયારે કરી હમેશાં પાણી પાવા લાગ્યા. તેમ કરતાં કેટલેક દિવસે તેના અંકુર નીકળ્યા. તે વાર્તા રાજાએ સાંભળી ત્યારે તે અત્યંત ખુશી થયે. અનુક્રમે તે આમ્રવૃક્ષ પુષ્પવાળે અને પછી ફળવાળેથયો. ત્યારે રાજાએ તેના રક્ષકોને પ્રીતિદાન આપીને કહ્યું કે--“તે વૃક્ષનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust