________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. થાય ત્યાં સુધી હું પગે ચાલીશ. " આ પ્રમાણે તેના કહેવાથી ક્ષણવાર પછી ફરીથી તે બોલી કે –“હે ભદ્ર ! હવે અમારા દેશની સીમા પણ આપણે ઓળંગી ગયા છીએ. હવે તમે વડવા ઉપર ચડે.” ત્યારે તે બે કે –“હે ભદ્રે ! નહીં બેસવામાં કાંઈક કારણ છે.” તેણીએ પૂછ્યું—“શું કારણ છે?” તે બે -- હે સુંદરી ! હું તને મારે માટે લઈ જતું નથી, પરંતુ મારા મિત્ર અમરદત્તને માટે લઈ જાઉં છું.” એમ કહી તેણે તેણીને મિત્રને સમગ્ર વૃત્તાંત કહી ફરીથી કહ્યું કે –“હે ભદ્ર! આ કારણને લીધે તારી સાથે મારે એક આસને કે શયને બેસવું ચગ્ય નથી.” મિત્રાનંદનાં આવાં વચન સાંભળી વિસ્મય પામી રાજપુત્રીએ ચિંતવ્યું કે–“અહો ! આ પુરૂષનું ચરિત્ર લેકોત્તર છે. કારણ કે જેને માટે લોકો પોતાના પિતા, માતા, ભ્રાતા અને મિત્રને પણ છેતરે છે, તે હું મનહર રૂપવાળી સ્ત્રી પ્રાપ્ત થયા છતાં પણ આ પુરૂષ મને ઈચ્છતું નથી. તેથી આ કોઈ મહાપુરૂષ જણાય છે. પોતાના કાર્યની સિદ્ધિને માટે તે સહુ કોઈ દુઃખને સહન કરે છે, પરંતુ અન્યનું પ્રયોજન સાધવામાં કઈ વિરલે પુરૂષજ દુઃખને અંગીકાર કરે છે. આ પ્રમાણે વિચાર કરતી તે રનમંજરી તેના ગુણથી અતિ હર્ષિત થઈ. અનુકમે તે બને પાટલીપુત્ર નગરની સમીપે આવી પહોંચ્યા. અહીં બે માસની અવધિ પૂર્ણ થયા છતાં મિત્રાનંદના ન આવવાથી અમરદત્તે રત્નસાર શ્રેષ્ઠીને કહ્યું કે—“હે તાત ! મારે મિત્ર હજુ આવ્યું નહિ માટે હવે કાષ્ઠની ચિતા કરાવો કે જેથી હું દુઃખે કરીને બળતો તેની અંદર પ્રવેશ કરૂં. " તે સાંભળી શ્રેષ્ઠી અત્યંત દુઃખી થયો. તે પણ તેના આગ્રહથી પુરના લકે સહિત ગામ બહાર જઈ તેણે ચિતા રચાવી. પછી તેમાં અગ્નિ સળગાવી. અમરદત્ત ચિતા પાસે ઉભો રહ્યો. તેને શ્રેષ્ઠી વારવા લાગ્યો કે –“હે ભદ્ર! આજનો દિવસ હું રાહ જે, કારણ કે આજ અવધિનો છેલ્લો દિવસ છે.” આ પ્રમાણે શ્રેષ્ઠોના કહેવાથી બીજા પણ સર્વ લોકોએ તેને ચિંતામાં પડતો અટકાવ્યું, અને સર્વ જનો ત્યાંજ રહ્યા. તેટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust