________________ તૃતીય પ્રસ્તાવ. 87 લામાં દિવસના પાછલા પહારે મિત્રાનંદ રત્નમંજરી સહિત ત્યાં આવી પહોંચે. તેને આવતે જઈ અમરદને એકદમ ઉભા થઈ તેને આલિંગન કર્યું. તે વખતે એકઠા થયેલા (મળેલા) તે બે મિત્રોને જે સુખ થયું, તે સુખ તે બનેજ જાણી શકે તેવું છે. બીજા કઈ કહેવાને માટે પણ સમર્થ નથી. પછી મિત્રાનંદે કહ્યું કે –“હે મિરા ! કષ્ટ સહન કરીને હું તારા ચિત્તને હરણ કરનારી આ સ્ત્રીને લાવ્યો છું.” તે સાંભળી અમરદત્ત બે -“તેં તારું નામ સાર્થક કર્યું, છે. કેમકે તે મારા ચિત્તને આનંદ પમાડ્યો છે. પછી તે જ ઠેકાણે "ધને અને ચિતાને દૂર કરી પાંચ કપાળેને સાક્ષી કરી તેજ અગ્નિની સમક્ષ મિત્રાનંદે શુભ સમયે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. તે બન્નેને સમાન વેગ થયો, તે જોઈ સર્વ પૂરજને પણ ખુશી થયા. રત્નમંજરીનું રૂપ જોઈ કેટલાક બેલ્યા કે—“ આ સ્ત્રીની પુતળી જોઈને તેના ઉપર આ મહીત થયો તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. આ પ્રમાણે તેમને વિવાહ ઉત્સવ થયા પછી તેજ ઠેકાણે રહેલા અમરદત્તને તેના ભાગ્યગથી જે પ્રાપ્ત થયું તે હે સભાજનો! તમે સાંભળે તે પાટલીપુરના રાજા તે જ વખતે મરણ પામ્યું. તેને પુત્ર નહીં હેવાથી રાત્રી વખતે રાજલોકેએ પાંચ દિવ્ય અધિવાસીત કર્યા. પ્રાત:કાળે તે પાંચ દિવ્યો નગરના સમગ્ર ત્રિક, ચતુષ્ક, ચત્વર વિગેરે સ્થાનમાં ભમી ભમીને જ્યાં તે અમરદત્ત હતો ત્યાં આવ્યા. તેજ વખતે અવે હેકારવ કર્યો, હાથીએ ગર્જના કરી, છત્ર પોતાની મેળેજ ઉઘડી ? ગયું, ચામરે પિતાની મેળેજ વીંઝાવા લાગ્યા અને જળથી ભરેલા સુવર્ણકળશેવડે હાથણીએ પિતાની મેળે જ તેના મસ્તક પર રાજ્યાભિષેક કર્યો અને પોતાની સુંઢથી ગ્રહણ કરી તેને પોતાની પીઠ પર બેસાડ્યો. પછી ઘણા માણસના સમૂહ સહિત પાંચ પ્રકારના વાજિત્રના શબ્દપૂર્વક મંગળની શ્રેણિનો અનુભવ કરતાં અમરદત્તે નગરમાં પ્રવેશ 4 કર્યો. તેના પ્રવેશ વખતે પૂરની સ્ત્રીઓ તેને જોવા માટે એકઠી થઈ, અને તે દંપતી રૂપલક્ષ્મી જેઈને પરસ્પર બેલવા લાગી –“અહે, આ રાજાનું રૂપ કેવું અનુપમ છે!” બીજી સ્ત્રી બોલી“ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust