________________ 74 શ્રી શાંતિનાથ ચરિત્ર. તે સાંભળી રાજા –“હે મંત્રી ! પિટીમાં મૂકેલું ધન તારી ઈચ્છા પ્રમાણે ધર્મકાર્યમાં વાપરી નાંખ, તારા વિના હું ધનને શું કરૂં?” ત્યારે સચિવ બે કે “હે સ્વામિન ! સેવકનો એજ ધર્મ છે કે પ્રાણાંતને પ્રસંગે પણ તેણે સ્વામીની વંચના ન કરવી. આ પ્રમાણે તેને આગ્રહ થવાથી રાજાએ તે પેટી કે ગુપ્ત સ્થાનમાં મૂકાવી. ત્યારપછી મંત્રીએ જિનમંદિરમાં અષ્ટાબ્લિકા ઉર્ક્સવ પ્રારંભ્ય શ્રીસંઘની પૂજા કરી, દીન હીન જનને દાન આપ્યું, અને અમારીની આઘેષણ કરાવી, પોતે ઘરમાં શાંતિપાઠ કરવા લાગ્યા. તથા શસ્ત્રધારી અને બખ્તર પહેરીને તૈયાર થયેલા સુભટે અને હાથી ઘેડા વિગેરે ઘરની તરફ રાખીને મંત્રીએ ઘરની રક્ષા કરાવી. પછી પિતે ગૃહચૈત્યમાં બેસી ધર્મધ્યાન કરવા લાગ્યા. એમ કરતાં પંદરમે દિવસ આવ્યા, ત્યારે રાજાના અંતઃપુરમાં એવી વાણું પ્રગટ થઈ / \ કે –“હે લેકે ! દેડે, દેડે, આ સુબુદ્ધિ નામને મંત્રીપુત્ર 0 રાજપુત્રીને વેણુદંડ છેદી નાસી જાય છે.” આવું વચન સાંભળી રાજાએ એકદમ ક્રોધમાં આવી જઈ વિચાર્યું કે–“તે દુષ્ટ મંત્રીપુત્રનું અત્યંત સન્માન કર્યું તેથી તેણે આવું કર કર્મ કર્યું લાગે છે.” એમ વિચારી રાજાએ સભા સમક્ષ કોટવાળને આજ્ઞા કરી કે—“આ મંત્રીપુત્રના અપરાધને લીધે કુટુંબ સહિત મંત્રીને હણી નાખો, તેના કર્મ કરને પણ જીવતે રાખશે નહીં, કારણકે તેના પુત્રે મેટે અપરાધ કર્યો છે. આ પ્રમાણે કહી રાજાએ મંત્રીને ઘેર સિન્ય કહ્યું. તે વખતે પ્રધાનના સુભટેએ તે સૈન્યને રેમ્યું. આ સર્વ સમાચાર ધ્યાનમાં બેઠેલા મંત્રીએ પોતાના માણસના મુખેથી સાંભળ્યા. તેજ વખતે મંત્રીએ બહાર જઈને પોતાના સુભટને યુદ્ધ કરતા - અટકાવી રાજાના સૈનિકોને કહ્યું કે–“હે સુભટો ! મને એક વાર રાજાની પાસે લઈ જાઓ.” ત્યારે તેઓએ તેમ કર્યું. મંત્રીને જોઈ કેપથી રાજા વિમુખ થયે. ફરીથી મંત્રીએ રાજાની સન્મુખ જઈ નમસ્કાર કરી વિનંતિ કરી કે–“હે સ્વામિન ! આપની પાસે મેં જે પેટી મૂકી છે તે જુઓ. તેની અંદરની વસ્તુ લઈને પછી આપને જે રૂચે તે કરજો.” તે સાંભળી રાજા –“અરે! શું આવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust