________________ દ્વિતીય પ્રસ્તાવ. રાજાએ તેને સ્થગીધરની જગ્યા આપી. તેણે પોતાનું મૂળ વૃત્તાંત જણાવ્યા વિના જ કેટલાક દિવસે નિર્ગમન કર્યા. એકદા તે ધનદનો દ્રોહ કરનાર સુદત્ત નામને સાર્થવાહ પવનથી પ્રેરાયેલા વહાણે લઈને ત્યાંજ આવ્યું. તે સુદત્ત ભેટશું ગ્રહણ કરી પ્રતિહારદ્વારા જણાવવા પૂર્વક રાજાની સમીપે આવી પ્રણામ કરીને બેઠે. રાજાએ મધુર વચને કરીને તે વણિક સાથે વાત કરી અને તેના કુશળ સમાચાર પૂછયા. પછી રાજાએ સ્થગીધરની પાસે તે સાર્થવાહને તાંબુલ અપાવ્યું. તે આપતાં ધનદે સાર્થવાહને ઓળખે. સુદત્ત પણ ધનદને જોઈ આશ્ચર્ય પામ્યું. તેણે મનમાં વિચાર્યું કે–પહેલાં મેં સુવર્ણની ઈટે તથા રત્નાદિક લઈને જેને શૂન્ય દ્વીપમાં કુવામાં નાંખી દીધું હતું, તેના જેવોજ આ દેખાય છે. તે અહીં શી રીતે આવ્યું હશે?” આ પ્રમાણે વિસ્મય પામી રાજાને પ્રણામ કરી જ્યારે તે ઉઠ્યો ત્યારે રાજાએ પ્રસન્ન થઈ તેનું અર્થે દાણ માફ કર્યું. તે વખતે " આપની મોટી કૃપા” એમ કહી તે સુદત્ત પોતાને સ્થાને ગયે. સુદત્ત સાથે વાહે તે નગરના રહેવાસી કે પુરૂષને પૂછ્યું કે “હે ભદ્ર! જે આ રાજાનો સ્થગીધર છે, તે શું વંશપરંપરાના અનુક્રમે આવે છે કે અન્યથા રીતે છે?” ત્યારે તે પુરૂષ તેને તેનું યથાર્થ વૃત્તાંત કહ્યું. તે સાંભળી સુદત્તના મનમાં પિતાની ઓળખાણને નિશ્ચય થયે. આ અવસરે રાજાને માનીતે ગીતરતિ નામને ચંડાળ ગાયક (ગ) તે સાર્થવાહની સમીપે આવ્યું અને પિતાના પરિવાર સહિત તે ગાયન કરવા લાગ્યું. તેની ગીતકળાથી સાર્થવાહ ખુશી થયે, તેથી તેને પ્રીતિદાન આપીને સંતુષ્ટ કર્યા પછી સાર્થવાહે તેને એકાંતમાં બોલાવીને કહ્યું કે –“હે ગાયક ! જે તું મારું એક કાર્ય કરે તો તને પુષ્કળ ધન આપું.” તે બેલ્ય–“હે સાર્થ પતિ ! જે કાંઈ કાર્ય હાય તે મને કહો. હું સર્વ કામ કરી શકીશ. જે રાજાજ મારે આધીન છે, તે પછી મારે શું દુષ્કર છે?” ત્યારે સાર્થવાહે તેને કહ્યું કે –“તારે એકાંતમાં રાજાને એવું કહેવું કે આ મત્સ્યોદર મારો ભાઈ છે. તે સંભળી તેણે તે કાર્ય અંગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust