________________
प्रमेयबोधिनी टीका प.१ सू. ५ रूप्यजीव प्रज्ञापनानिरूपणम् त्मकं सप्तविंशति प्रदेशावगाढंच, तत्र नवप्रदेशात्मकस्यैव पूक्तिस्य प्रतरस्याधः उपरि च नवनवप्रदेशाः, ततः सप्तविशतिप्रदेशात्मक मोजः प्रदेशं धनचतुरस्रं भवति, अस्यैव युग्म प्रदेशं धनचतुरस्त्रमष्ट परमाण्ण्यात्मकमष्टप्रदेशावगाहें च, तच्चैव-चतुप्रदेशात्मकस्य पूक्तिस्य प्रतरस्योपरि चत्वारोऽन्ये परमाणयो न्यसनीयाः, ओजः प्रदेशं श्रेण्यायतं त्रिपरमाणु त्रिप्रदेशावगाढञ्च, तत्र तिर्थग्निरन्तरं त्रयः परमाणवोन्यसनीयाः, स्थापना-००० इति, युग्मप्रदेशं श्रेण्यायतं द्विपरमाणु द्विप्रदेशावगाढं च, तथैव परमाणुद्वयं न्यसनीयम्, स्थापना ° ° इति, ओजः प्रदेशं प्रतरायथा-(यहाँ संस्कृत टीका में दि हुई आकृति देख लेना) ओजः प्रदेश घन चतुष्कोण सत्ताईस परमाणुओं से बनता है और सत्ताईस प्रदेशों से ही अवगाढ़ होता है । पूर्वोक्त नौ प्रदेशों वाले प्रतर के नीचे और उपर नौ नौ प्रदेशों की स्थापना करनी चाहिए।
इससे सत्ताईस प्रदेशों वाला ओजः प्रदेश धन चतुष्कोण बनता है। इसी का युग्म प्रदेश घन चतुष्कोण आठ परमाणुओं का होता है
और आठ प्रदेशों में अवगाढ होता है, जैसे चार प्रदेशों वाले पूर्वोक्त प्रतर के ऊपर चार अन्य परमाणु स्थापित करना चाहिए। ओजः प्रदेश श्रेण्यायत तीन परमाणुओं का होता है और तीन ही प्रदेशों में अवगाढ़ होता है । इसमें तिर्छ तीन परमाणु स्थापित करना चाहिए। (यहाँ संस्कृत टीका में दि हुई आकृति देख लेना) युग्म प्रदेशों के श्रेण्यायत दो परमाणुओं का होता है और दो प्रदेशों में अवगाढ होता है। इसमें पूर्वोक्त प्रकार से दो परमाणु स्थापित करना चाहिए, यथा
જેમકે(અહીં સસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) એજ પ્રદેશ ઘન ચતુષ્કણ ૨૭ સત્યાવીસ પરમાણુઓને બને અને સત્યાવીશ પ્રદેશથી અવગાઢ થાય છે. પ્રથમ કહેલ નવ પ્રદેશ વાળા પ્રતરની નીચે અને ઉપર નવ નવ પ્રદેશની સ્થાપના કરવી જોઈએ.
આ સત્યાવીસ પ્રદેશ વાળા એજ. પ્રદેશ ઘન ચતુશ્કેણ બને છે. એનો યુગ્મ પ્રદેશ ઘન ચતુષ્કોણ આઠ પરમાણુઓને હોય છે અને આઠ પ્રદેશમાં અવઢ (વ્યાસ) હોય છે, જેમકે–ચાર પ્રદેશો વાળા પૂર્વોક્ત પ્રતરના ઉપર ચાર અને પરમાણુ મુકવા જોઈએ. એજ પ્રદેશ શ્રેણ્યાયત ત્રણ પરમાણુઓનો બને છે અને ત્રણજ પ્રદેશમાં અવગાઢ હોય છે. એમાં તિછ ત્રણ પરમાણ સ્થાપિત કરવા જોઈએ. (અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) યુગ્લ પ્રદેશમાં શ્રેણ્યાયત બે પરમાણુઓનું બને છે અને બે પ્રદેશોમાં અવગાઢ હોય છે. એમાં પૂર્વોક્ત પ્રકારે બે પરમાણુઓ મૂકવા જોઈએ,