________________
५०
प्रज्ञापनासूत्रे ध्यत्रं चतुष्परमाण्वात्मकं चतुष्प्रदेशावगाढं च प्रतरत्र्यस्त्रस्यैव त्रिप्रदेशात्मकस्य सम्बन्धिनः एकस्य अणोरूपर्येकोऽणुः स्थाप्यः, ततो मिलिताःश्चत्वारो भवन्ति, ओजः प्रदेशं प्रतरचतुरस्रं नव परमाण्यात्मकं नवप्रदेशावगाढं च, तत्र तिर्यग्निरन्तरं त्रिग्रदेशास्तिस्नः पङ्क्तयोऽन्यस्याः, स्थापना- ० ० इति, युग्मप्रदेशं प्रतरचतुरसं चतुप्परमाण्यात्मकं चतुष्प्रदेशावगाढंच, ° ° तत्र तिर्यद्विप्रदेशे द्वे पङ्क्तीस्थापनीये, स्थापना-: । इति, ओजः प्रदेशं धनचतुरस्रं सप्तविंशति परमाण्याउसकी स्थापना-(यहां संस्कृत टीका में दि हुई आकृति देख लेना) फिर उसके उपर छह, तीन और एक परमाणु की स्थापना करनी चाहिए, यथा (यहां संस्कृत टीका में दि हुई आकृति देख लेना) इन चारों स्थापनाओं के परमाणु मिलाकर पैतीस होते हैं,। युग्म प्रदेश धन त्रीकोण चार प्रदेशों का होता है और चार प्रदेशों में अवगाढ होता है। तीन प्रदेश वाले प्रतर त्रिकोण के एकअणु के उपर एक स्थापित किया जाता है। अतः मिलकर चार हो जाते हैं, ओजः प्रदेश प्रतर चतुरस्र नौ परमाणुओं का होता है और नौ प्रदेशों में अवगाढ होता है। इसमें तीत-तीन अणुओं की नीन पंक्तियां स्थापित की जाती है, उसकी स्थापना (यहां संस्कृत टीका में दि हुई आकृति देख लेना) युग्म प्रदेश प्रतर चतुष्कोण चार परमाणुओं से बनता है और चार प्रदेशों से अवगाढ होता है। इसमें दो-दो प्रदेशों की दो पंक्तियाँ उपर नीचे स्थापित करनी चाहिए। કરે જોઈએ તેની સ્થાપના (અહી સસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) પછી તેના ઉપર છ, ત્રણ અને એક પરમાણુની સ્થાપના કરવી જોઈએ, જેમકે(અહીં સંસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) આ ચારે સ્થાપનાઓના પરમાણુ મળીને પાંત્રીસ થાય છે, યુગ્યપ્રદેશ ઘન વિકેણ ચાર પ્રદેશને બને છે અને ચાર પ્રદેશમાં અવગાઢ થાય છે. ત્રણ પ્રદેશવાળા પ્રતર વિકેણુના એક અણુના ઉપર એક અણુ મૂકવાથી થાય છે તેથી બધા મળીને ચાર થઈ જાય છે, એજ પ્રદેશ પ્રતર ચતુરસ નવ પરમાણુઓના બને છે અને નવ પ્રદેશમાં અવગાઢ થાય છે. એમાં ત્રણ ત્રણ અણુઓની ત્રણ પંક્તિ મૂકાય છે તેની સ્થાપના (અહીં સસ્કૃત ટીકામાં આપેલ આકૃતિ જોઈ લેવી) યુગ્મપ્રદેશ પ્રતર ચતુષ્કોણ ચાર પરમાણુઓને બને છે અને ચાર પ્રદેશોથી અવગાઢ હોય છે. એમા બે બે પ્રદેશની બે પંક્તિ ઉપર નીચે મૂકવી જોઈએ,