________________
૧૯
r
કર્યુંઃ
“તુ કાણુ છે તે હું નથી જાણતા, '' શંતનુએ પ્રેમવિવશ બનીને તેને પણ, દેવી, દાનવી, ગંધ, અપ્સરા, યક્ષી કે માનવી, તું જે હૈ! તે, મારી સહધર્મચારિણી થવા વિનતી કરું છું.'
“એક શરતે,” સ્ત્રીએ જવાબ આપ્યા: “હું જે કંઈ કરું તે મને કરવા દેવુ'. તમને મારું એ કાર્ય શુભ લાગે કે અશુભ, ગમે કે ન ગમે, તેને વિચાર જ ન કરવા !”
કબૂલ છે !'' સૌંદર્યનું આકર્ષીણુ અત્યારે શંતનુના હૃદય ઉપર સા– ભેામ હતુ.
“પણ પછી તમારી આ પ્રતિજ્ઞાને તમે ભાંગ કરશે એ નહિ ચાલે.” સ્ત્રીએ શાંતનુને બાંધવા માંડયેા.
‘પણ પ્રતિજ્ઞા-ભંગ હું કરીશ જ નહિ ને!'' શાંતનુએ ખાતરી આપી.
છતાં મારે તમને કહી દેવું જોઈએ કે, જો તમારા આ વચનથી તમે ભ્રષ્ટ થશે!, તે હું તે જ પળે, તમને મૂકીને ચાલી જઈશ.”
અને આવી રીતે શંતનુ અને આ સ્ત્રી એકમેકની સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.
વ્યાસજી કહે છે એ સ્ત્રી ખીજી કાઈ નહિ પણ સાક્ષાત્ ગંગા ત્રિપથગા હતી.
આ ગંગા અને શાંતનુ પછી અરસપરસ સ્નેહમાં એટલાં બધાં તરમાળ થઈ ગયાં ૬ મહિનાઓ, ઋતુએ અને સંવત્સરા એક પછી એક કેવી રીતે વીતી ગયાં તેની તેમને ખબર જ ન પડી.
થાડા વખતમા ગંગાને એક પુત્ર થયા. જન્મતાંવેંત બાળકને એણે ગંગાના પ્રવાહમાં પધરાવી દીધા. શંતનુને આ ગમ્યું તે નહિ, પણુ એ બંધાયેલા હતા. અને પેાતાની પત્ની વચનભંગને કારણે પેાતાને તજી જાય એ એને ગમતું નહેાતું.
આ કઈ જાતની માતા, તેને થતું હતું.
પેાતાની નિરાધારી તેને હવે ખટકવા માંડી એટલે આઠમા પુત્રના પ્રસવ બાદ, ગંગા જ્યારે તેને જલસમાધિ લેવડાવવા જતી હતી, ત્યારે તેણે તેને રાષ્ટ્રી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com