________________
તરંગ - ૧
અહીંયા પ્રથમ તરંગના પ્રારંભમાં સ્વ ઈષ્ટની સિધ્ધિ ને સાધવા માટે સારી રીતે ઈષ્ટ દેવતાના નમસ્કાર રૂપ મંગલ કરવાની ઈચ્છા પૂર્વક સમસ્ત ધર્મ કર્મ વ્યવસ્થિત કરનાર સૂત્રાધાર શ્રી ઋષભદેવને નમસ્કાર કરતાં ગ્રંથકાર કહે છે.
જેણે હિતની ઈચ્છાથી સજ્જન પુરુષોને સતત્વ રૂપનિધિઓ આપી છે તેવા શ્રીમાનું આદિનાથ પ્રભુ મને જય રૂપ લક્ષ્મીને આપનારા બનો.
જય એટલે કે આ લોક ને વિષે ઉત્કર્ષ કરનારી, સમગ્ર બાહ્યઅંતરંગ શત્રુના જય વડે કરીને, ભરત ચક્રવર્તિની જેમ દેશથી ઉત્કર્ષ કરનારી એટલે કે કેટલાક શત્રુના જય કરવા વડે કૃષ્ણ મહારાજાની જેમ... મણિ માણેક સુવર્ણાદિ રાજ્યાદિ અને નવનિધિ રૂપ શ્રી એટલે કે લક્ષ્મી એવી જય રૂપી લક્ષ્મી વાંછિતને આપનારી થાઓ.
પરલોકને વિષે ઈન્દ્ર અહમિન્દ્ર આદિ અને તીર્થંકર પદ સબંધી અષ્ટ પ્રાતિહાર્યાદિ અને અન્ય જય કરનારી પૂર્વે કહેલી શ્રી એટલે લક્ષ્મી શાલીભદ્રની જેમ વાંછીત અને સુખ ને આપનારી બનો વળી આ લોક ને પરલોક ના દુઃખના કારણ ભૂત આધિ, વ્યાધિ, વ્યસન, શોક, ઈષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ, દુષ્ટ ગ્રહ દેવતાનો ઉપદ્રવ દારિદ્રાદિ અનિષ્ટ કારણ હરનારી..... સ્વ આરાધક ભાવવાળા.... સુદર્શન શેઠ, ધમ્મિલવિધ્યાપતિ.... ચંદનબાલા......... અનુક્રમે શીલ. તપ અને દાનાદિ ધર્મ કરનારા.....
પરગત - તીર્થકર ભગવંત, લબ્ધિ સંપન્ન મહર્ષિઓનો તેવા પ્રકારનો તપ જેવી રીતે પોતાના સ્નાનના જલથી સમસ્ત મનુષ્યના અને તીર્થંચો ના રોગ, ઉપદ્રવાદિ હરનાર, પોતાના હાથના સ્પર્શ માત્રથી લક્ષ્મણના શરીરમાં પ્રવેશેલી શક્તિ વિશલ્યાદિએ પૂર્વ ભવમાં કરેલા તપના પ્રભાવથી ત્રાસ પામી તેવા પ્રકારનો તપ તે પરગત તા.
ઉભયગત તે સચિત્તાદિની વિરતિ અને સુપાત્ર દાન ધર્મ તે આ પ્રમાણે
કરવામાયણકાળક્રયાયાવરવાવાયારાણાયામાચારયાત્રામાયયાયયાવાડયારાસવાસરાસરnaોરારસરણaanaansangeet
કારણgeneeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)),
તરંગ - ૧
g: MATER:BAHABBIEB
taaaaaaaaaaaaaઝરી