________________
નદીનો નંદ નાવિક, મુનિ વડે હણાયેલો ગોશાળાનો ભાવિભવ ક્ષત્રિય વિ. જાણવા.
એ પ્રમાણે કોઈ સારી આંખવાળા વૃધ્ધ પુરુષે પુત્ર કે પત્નિ પાસેથી શેરડીનો સાંઠો માંગ્યો અને તેમણે તે ભક્તિથી આપ્યો તે સાંઠાને ચાવતાં ચક્ષુ વડે જોતો અને જીભ વડે તેનો સ્વાદ લેતો આપનારના વિશ્વાસથી સર્વશક્તિ (મહેનત) થી ચાવવા છતાં દાંતની શક્તિના અભાવથી કેટલોક (થોડો) રસ શરીરમાં પરિણામ પામ્યો અને તેથી પિત્તનું ઉપશમન અને શાન્તિ (ઠંડક) ને પણ થોડીક જ અનુભવી પરંતુ બાલકથી શેરડીને ચાવવા કરતાં અધિક્તર (શીતલતા અનુભવી)
એ પ્રમાણે કોઈક શ્રાવકાદિ ભવ્યજીવ સુગુરુના ઉપદેશથી અને બીજાના ઉપદેશથી ધર્મ ક્રિયા દર્શનાદિ એ કરીને ધર્મકર્મ પર શ્રધ્ધા વાળો બન્યો. ભવ રોગના વૈદ્ય સદ્ગુરુ એ કહેલા ધર્મને કરતાં શરીર, ધન, મોટાઈ, આદિના સામર્થ્યના અભાવે આજીવિકાદિના વ્યગ્રપણાથી કંઈક અલ્પ જ ધર્મ કર્મ કરતો મધ્યમ ઋધ્ધિ વાળા દેવાદિ ગતિ ને પામે છે. અહીંયા “
સિવાર પુષ્પ” દ્વારા જિનપૂજાની ઈચ્છાવાળી સ્થવરા, નવ પુષ્પી જિન પુજાદિ કારક અશોક નામનો માળી, સામાયિક કરનારી વૃધ્ધા આદિ દૃષ્ટાંતને અનુષ્ઠાનના અનુસરણથી જ જેની ધ્યાનની શક્તિ પણ તેને આશ્રયીને વ્યવહારથી છે. એ પ્રમાણેનું આ દૃષ્ટાંત જાણવું.
એક વખત દુર્બાન અને સુધ્યાન ને જ આશ્રયીને કેટલાક સાતમી નરક અને મોક્ષનું અર્જન પણ કરે છે. મેળવે છે.
તેનો ભેદ આગળ કહી-કહેવાશે. એ પ્રમાણે વૃધ્ધાના દૃષ્ટાંતની વિચારણાથી બીજો પુણ્ય ભેદ થયો /રા
હવે કર્મ વિવશતાથી અંધ થયેલો કોઈક યુવાન વિમાતા (અપરમાતા) એ આપેલા એરંડાના ટુકડાને શેરડીની બુધ્ધિથી સર્વ શક્તિએ ચાવતાં દાંત આદિના બલથી સારી રીતે ચૂસીને ફેંકી દેતા તેના રસનું અધિક પરિણમન થવાથી અને પહેલાંના પિત્તથી અધિક પણે ઉદ્વેગની વૃધ્ધિ થવાથી મૃત્યુ પામે
Announnnnnnnnnnnnnકવાયકaatઠ્ઠ
s sessmજયરાક્ષસરકanasanwasઝરરરરરસ
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
અંશ-૩, તરંગ-૧
ક્ષક્ષણaitanamatiunnatuuuuuuulaaBaBશિશશશ્નરશaavulatiuluuuuuuuuuuuiptખાdulalaguball
પ્રિણાવદB2Baaaaaaaaaaaaaaaaaa