________________
• વળી ક્યારેક તીવ્ર શુભ પરિણામ યુક્ત એક પણ વિધિ બધીય વિધિને
સમર્થ-શક્તિવાન બનાવે છે. એ પ્રમાણે તે એક પણ વિધિથી ધર્મનું સર્વ વિધિનું પૂર્ણ પણે જાણવું જેમકે દેવપાલ વિ. નો જિનપૂજા રૂપ ધર્મ તે તેની ગોવાળ વિ. પણામાં જિનપૂજા વિધિને નહિ જાણવા છતાં પણ “દેવની પૂજા ન કરું ત્યાં સુધી જમીશ નહિ એ પ્રમાણે દૃઢ હૃદયની ભાવ શુધ્ધિ રૂપ વિધિથી પ્રબલ કરેલ પુણ્યથી અત્યંત રાજ્યાદિ સુખ સમૃધ્ધિની સદ્ય પ્રાપ્તિ અને પછી ઉત્તરોત્તર સુખ સંપત્તિના સમર્પર્ણથી સંપૂર્ણ વિધિ વડે જાણે ધર્મ આરાધ્યો ન હોય તેમ પ્રફુલ્લિત થયો.
શ્લોકાર્ધ - જો મોહ ઉપર વિજય રૂપ લક્ષ્મીને ઈચ્છતા હો તો અનેક પ્રકારના ધર્મ હોવા છતાં પણ આ પ્રમાણે વિધિની વિશેષતાથી ફલમાં વિશેષ પડ્યું છે. એમ નિશ્ચિત કરીને વિધિ થી શુધ્ધ એવા આ ધર્મ ને હૃદયસ્થ કરો Iઈતિા તપાગચ્છાધિપતિ શ્રી મુનિસુંદરસૂરિ વિરચિતે પ્રાચ્યતટે
- - ૪ અંશે ૮ મો તરંગ પૂર્ણ. /
અંશ – ૪ (તરંગ-૯)
વળી ઔષધના દૃષ્ટાંતથી જ બીજા પ્રકારે ધર્મના ચાર પ્રકાર કહે છે. (ધર્મના બીજા ચાર પ્રકાર કહે છે)
શ્લોકાર્ધ :- (૧) દોષ (૨) ગુણ (૩) અલ્પ અધિક અને (૪) કેવલ ગુણ ઔષધ જેવી રીતે કરે છે. તેવી રીતે (૧) મીથ્યાત્વ (૨) દાનાદિ (૩) અવિધિ (૪) વિધિથી યુક્ત જિન ધર્મ છે [૧]
વિશેષાર્થ:- (૧) ઔષધના ચાર પ્રકાર છે તેમાં એક માત્ર દોષ ને જ કરે છે જેમકે પીત્તના જ્વરથી પીડાતાને (ગણગણતાને) ત્રિદોષ જ્વરની ભ્રાંતિથી વૈદ્ય આપેલો અષ્ટાદશ કવાથ all
વળી ગુણ અલ્પ જ કરે છે અને દોષ બહુ કરે છે જેમકે કફ પિત્તના તાવ વાળાને સિતાદિ ગુડૂચિ ઔષધ તે જ તેને પિત્તના ઉપશમ ૨૫ ગુણ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (332)[ અંશ-૪, તરંગ-૯ ||
RRRRRRRRRRRRRRRRRRRSBERG
6888888888888888888888888888888888888
illiT[[[[[#i[EHEEEEEEEEEEHEREME/IIIIIIIIINHIRIEEEEEgaria BalatELITHI UKHELHIHua
HaBhasini ||