________________
એ પ્રમાણે મનુષ્યના ૧૧ પ્રકાર જાણીને તે સુખના અર્થિ પંડિતો ! કર્મરૂપી શત્રુ પર જય મેળવવા માટે એવી રીતે પ્રયત્ન કરો કે જેથી કરીને અનુક્રમે મુક્તિ સુધીના સુખ પ્રાપ્ત થાય llઈતિil
મુનિસુંદરસૂરિ રચિત ઉપદેશ રત્નાકર ગ્રંથમાં જયરૂપી લક્ષ્મીના ખોળામાં પ્રથમ તટમાં ત્રીજે અંશે ૧૧ સુખાર્થિ નરના પ્રકાર કહ્યા.
ઈતિ તૃતીયસ્તરંગ પૂર્ણ 1 અંશ – ૩ (તરંગ – ૪) I
કર્મરૂપી શત્રુ પર જય રૂપ લક્ષ્મી માટે, ભવરૂપ અટવીને ઓળંગવા માટે, શિવપુર માટે અને જો અનંત સુખની ઈચ્છા હોય તો જિન પ્રણિત ધર્મમાં પ્રયત્ન કરો III
વળી સુખના અર્થિ એવા જીવોને મોક્ષમાં જે સંપૂર્ણ સુખ છે. તે શુધ્ધજ્ઞાન અને ક્રિયાથી જે યુક્ત હોય તે જલ્દીથી શિવપુરમાં જાય છે. બીજી કોઈ રીતે જવાતું નથી.
જેમ :- સબલ પગવાળો ભ્રાંત (૨) અબલ પગવાળો ભ્રાંત (૩) પંગુ ભ્રાંત (૪) સબલ પગવાળો અભ્રાંત (૫) અબલ પગવાળો અભ્રાંત (૬) પંગુ અભ્રાંત.
તેવી રીતે:- (૧) સમ્યદૃષ્ટિ સબલ ક્રિયાવાન (૨) સમ્યદૃષ્ટિ અબલ ક્રિયાવાન (૩) સમ્યફદષ્ટિ અક્રિયાવાન (૪) મિથ્યાદૃષ્ટિ સબલ ક્રિયાવાન (૫) મિથ્યાદૃષ્ટિ અબલ ક્રિયાવાન (૬) મિથ્યાદૃષ્ટિ (ભવ્ય) અક્રિયાવાન આ છ શિવપુર (મોક્ષ) માં જાય છે.
એની વ્યાખ્યા દૃષ્ટાંત અને દાન્તિકથી કરાય છે. જેવી રીતે છે મનુષ્યો ઉપકરણ એટલે કે સાધન - સામગ્રી સાથે પોતાને ઈષ્ટ પ્રાપ્ત કરવા માટે નગરમાં જેવી રીતે ગમે તેમ કરીને જલ્દી એથી જલ્દી અને એથીયે જલ્દી, ધીમે એથી ધીમે અને એથી યે ધીમે જાય છે. ઉપલક્ષણથી જતાં પણ નથી. તે રીતે છ પુરુષો જાતિને આશ્રયીને મિથ્યાદૃષ્ટિ આદિ ૬ પ્રકારના
રાસ તરણassananaganaaaaapaasaapasessages રર૩૪
pયારશanizationshnaazશ8888@baaaaaaaaaધ્યાયામા
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 270) અંશ-૩, તરંગ-]
saagaiahitaaaaaaaaaaaaaaaaaaહીdia taaaaaaaaaaaaauggagi
કg1I5|tIFESHIBBELILUBHUR
laaaawaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaatll