________________
વિ. ના દાનના દૃષ્ટાંતો બીજા કોઈ સ્થાનેથી (પ્રતમાંથી) જોઈ લેવા-કહેવા.
શ્લોકાર્ધ - હે પંડીતો ! જો તમને ભવ રૂપ શત્રુ પર વિજયરૂપ લક્ષ્મી મેળવવાની ઈચ્છા હોય તો ચાર પ્રકારના આકડા વિ. વૃક્ષના દૃષ્ટાંતથી ધર્મના પ્રકાર સાંભળીને મોહને છોડી સાર ધર્મમાં અધિક પ્રયત્ન કરો.
ઈતિ તપાગચ્છાધિપતિ મુનિસુન્દરસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકર ગ્રંથમાં જયરૂપ લક્ષ્મીના અંકમાં પ્રાચ્યતટે ત્રીજા અંશે
પાંચમો તરંગ પૂર્ણ છે.
અંશ-૩ તરંગ-૬
જયરૂપી લક્ષ્મીની, સુખની અને અનિષ્ટ દૂર કરવાની ઈચ્છાવાળાઓ ત્રણવર્ગમાં સારભૂત એવા આ લોકને પરલોકમાં હિતકારી સમ્યકધર્મમાં ઉજમાળ બનો I/૧
તે વળી લૌકીક અને લોકોત્તર આદિ ભેદે ઘણા કહ્યા છે તેમાં સર્વોત્તમ ફલદાયક જિન ધર્મસાર રૂપ છે મેરો
જેમકે કેવલ (૧) બહુ (૨) અલ્પ (૩) સાર અને (૪) અસાર જેવી રીતે ચાર પ્રકારના ઝાડોના વનો હોય છે. તેવા ફલવાળા (૧) સર્વ વિરતિ (૨) દેશવિરતિ (૩) મિથ્યાત્વ અને (૪) નાસ્તિક એવા ચાર પ્રકારના ધર્મો
છે [૧ - વ્યાખ્યા :- વન પ્રાકૃત હોવાથી પુલીંગ વાળું છે. કેવલ ઈત્યાદિ કેવલ બહુ અને અલ્પમાં અને કેવલ બહુ અલ્પમાં સાર અને અસાર (સારા સાર) કેવલ બહુ અલ્પમાં સારાસાર એ પ્રમાણે વિશેષણ કર્મધારય સમાસ છે. કેવળ બહુ અલ્પ સારાસાર જેમાં ઝાડો છે. તે વનોનાં આ વિશેષણો વડે ચાર ભાંગા થાય છે. તેથી તેનો આ અર્થ છે. જેમકે (૧) કેવલ સારઝાડો (૨) કેવલ બહુસાર ઝાડો અને અલ્પ અસાર ઝાડો (૩) અલ્પ સાર ઝાડો અને બહુ સારા ઝાડો (૪) કેવલ અસાર ઝાડો આ પ્રમાણે ચાર પ્રકારના વનો | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (288) અંશ-૩, તરંગ-૬ ||
BORRBRARRAS8888888BRRRRRRRRRRRahasia Dan RBBBBBBBARRAGARRAGARRIARARSA8888888BRRRRRRANT
વ8888888888888888b%8888888888888ઘassages-aagia
udiiiiiia-saarangh