________________
આદિ બીજા પણ યથાયોગ્ય નિષ્કલંક (નિર્મળ) ધર્મ કરવામાં (કરનારના) દષ્ટાન્નો યોજવા (કહેવા) ઈતિ.......
શ્લોકાર્ધ - આ પ્રમાણે હે પંડિતો ! અનેક પ્રકારના ખાળના પાણી વિ. ના દૃષ્ટાંતો થકી ધર્મને જાણીને મોહરૂપી શત્રુ પર જયરૂપ લક્ષ્મી માટે તે વિશુધ્ધ ધર્મમાં પોતાની બુધ્ધિ ને જોડો.. લગાવો.
ઈતિ તપાગચ્છમાં શ્રેષ્ઠ શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકરના જયશ્રીઅંકે પ્રાચ્યતટે ૪થા અંશે.
+ જો તરંગ પૂર્ણ .
| અંશે ૪ (તરંગ - ૩) ]
હવે ઔષધના ચાર ભાંગાના દૃષ્ટાંત વડે વિધિ અવિધિ રૂપ ધર્મનો વિચાર કરે છે. અર્થાત્ વિધિ અવિધિ રૂપ ધર્મને કહે છે :
શ્લોકાર્થ - (૧) દોષ (૨) ગુણ (૩) ઉભય (૪) અનુભવ જેવી રીતે ઔષધ છે. તેવી રીતે ધર્મ છે.
(૧) મિથ્યાત્વ (૨) અનિયાણું (૩) નિયાણા સહિત અને (૪) ભાવ રહિત.
વિશેષાર્થ - જેવી રીતે ઔષધ ચાર પ્રકારે છે. તેમાં કેટલાક ઔષધ રોગીને માત્ર વ્યાધિ, પ્રકોપ રૂપ દોષને જ કરે છે..
(૧) જેમકે પિત્તથી આવેલા તાવની પીડાવાળા અને તેના અતિરેકથી ગણગણતાને (વાત - કફ અને પિત્તથી થતો તાવ) ત્રિદોષ તાવની ભ્રાન્તિથી વૈદ્ય વડે અપાતો અષ્ટાદશ ક્વાથ માત્ર દોષરૂપ જ થાય છે. તે જ ઔષધ તે રોગીના પિત્તને અધિકતર વધારે છે. તેને આશ્રયીને રહેલા બીજા રોગને પણ વધારે છે. વળી કંઈપણ લેશમાત્ર પણ ગુણને કરતું નથી. ll૧ાા
(૨) કેટલાક ઔષધ ગુણને કરે છે. વ્યાધિના ઉપશમરૂપ ગુણનેજ કરે છે. પરંતુ અલ્પ પણ દોષને કરતું નથી. જેવી રીતે ત્રિદોષ જ્વર (તાવ) થી | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 313 [અંશ-૪, તરંગ-3 |
લાયકાથanયાદા વાઘાણaaaaaagaષારયયયયયયanaaaaaaaaaaaaaaવરnantanકાણકારયanયાયાધીથી પિયતerasanon
gaaaatenasebagass8888888888ateBaazeesaagaeesaage