________________
સાતા)માં લુબ્ધ આ અવિધિ છે. પ્રમાદીમાન એવા કુગુરુની કુસંગતિ, પ્રશંસાની ઈચ્છા તે ધર્મમાં મળ છે. (અધ્યાત્મ કલ્પદ્રુમ).
અહીંયા અવિધિનું સ્વરૂપ સમજાવતાં જણાવે છે.
અવિધિ એ પ્રમાણે પદ ગ્રહણ રૂપ તે ઓછું અધિક ધર્માનુષ્ઠાન કરવાને વિષે વ્યાખ્યા કરવી ઈતિ અને તે અવિધિ સામાન્ય કરી બે પ્રકારે છે અલ્પકષાય, અનવધાન (ઉપયોગ વગર) આદિથી માત્ર થયેલી, મન, વચન, કાયાના અતિ દુષ્મણિધાન (યોગ) થી ઉત્પન્ન થયેલી તેમાં પહેલી અવિધિથી મીશ્ર જિન ધર્મ ઘણો ગુણ કરે છે. અને દોષ સ્વલ્પ કરે છે. શ્રી જિન પ્રતિમાને જમીન પર પડેલા પુષ્પને ચડાવા વિ. અવિધિથી પૂજા કરનાર શ્રેષ્ઠિ (પુણ્યસાર)ની જેમ અને કરકુંડ રાજાદિની જેમ તેનો એકવાર ચંડાલકુલે જન્મ થવા આદિ રુપ દોષ થોડો થયો. પરંતુ બાલ્યકાળમાં જ મહારાજકુલની પ્રાપ્તિ, સામ્રાજ્ય, સુખ સંપત્તિ, લબ્ધિ, અવસર આવ્યું ચારિત્ર, કેવળજ્ઞાનાદિની પ્રાપ્તિરૂપ બહુ ગુણ થયો.
અવિધિ થોડો અને વિધિ ઘણીથી આ ગુણ ઉત્પન્ન થયો છે. ઈતિ ચોથા ઔષધનું દષ્ટાંત અને દાષ્ટાન્તિકની ભાવના થઈ (વિચારી) Ill
(૫) વળી બીજું ઔષધ સ્વલ્પ ગુણ અને બહુ દોષ ને કરે છે જેવી રીતે કફ પિત્તથી ઉત્પન્ન થયેલા તાવવાળાને સિતાગડિચિ ઔષધ તેજે ઔષધ પિત્ત ઉપશમનરૂપ ગુણ અલ્પ કરે છે. પરંતુ શ્લેષ્મ (કફ) વધવાથી દોષ ઘછણો કરે છે. ખરેખર કફ કઠીનતાથી જનાર હોવાથી એટલે કે કફનો પ્રતિકાર દુઃષમ છે. તેવી રીતે બીજા ભંગમાં આવેલી અવિધિથી મિશ્રિત ધર્મ સ્વલ્પ ગુણ અને ઘણા દોષને કરે છે. જેમ કે સંભૂતિનો નિયાણા સહિતનો ધર્મ, તપ અ• તપના કારણે તેને ચક્રવર્તિપણાની પ્રાપ્તિ રૂપ ગુણ સ્વલ્પ થયો પરંતુ સાતમી નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ રૂપ બહુ દોષ થયો. એ પ્રમાણે બીજા બીજા પણ દૃષ્ટાંતો યથાયોગ્ય અહીંયા ઘટાવવા. એ પ્રમાણે પાંચમું દૃષ્ટાંત અને રાષ્ટ્રાન્તિકની ઘટના કરી ઈતિ પણl
અનુભય :- કેટલાક ઔષધ ગુણ નહિ અને દોષ પણ કરતા નથી જેમકે અભિનવ (નૂતન) તાવવાળાને માત્રગડુચિ ક્વાથ તે રોગીને ન ગુણ ન
8888888888888888888888888888888888888888aaaaa
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 327 | અંશ-૪, તરંગ-૦]
#રમતક્ષયaaaaaaaaawaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa82%e0aaaaaaa
રળીક
ગ-૭
વિ8333