________________
પુણ્ય ફલને કહેનારા આગમાદિ પદોને યથાયોગ્ય કહેવા ઈતિ ત્રીજો ભેદ All.
તેવી રીતે મિથ્યાત્વી પણું એટલે કે દેવ, ગુરુ, ધર્મ રૂપ તત્વને વિષે ઉલ્ટી (વિપરિત) બુધ્ધિ.
| મિથ્યાત્વીપણા વડે કરાતા સ્નાન, સંધ્યા, વંદન, યજ્ઞાદિ કરનારા, બુધ્ધ ધર્મની ક્રિયા પણ જુદી કહી છે. અને તેથી જુદી તૈયાયિક, જૈમીનીય આદિ કુતીર્થિઓને માન્ય તે અહીંયા ગ્રહણ કરવી. તે વળી ત્રીજા ઔષધની જેમ મુખે (શરૂઆતમાં) પણ રમ્ય નથી વળી પશુમેધ વિ. યજ્ઞ કરનારાઓને અને ગુડ, સુવર્ણ, ધનુ (ગાય) અગ્નિ, ઘેટાં, પાપ ઘટ આદિ કરનારાઓને અહીંયા પણ તેવા પ્રકારનો અવર્ણવાદ (નિંદા), નિર્દયતાદિ દેખાવાથી પરિણામે રમ્ય નથી. અને પરલોકમાં નરકાદિ દુર્ગતિનું કારણ હોવાથી દત્તરાજાની જેમ પરિણામે પણ રમ્ય નથી.
અથવા માસક્ષમણાદિ તપના પારણે કંદમૂળ સેવાલ વિ. ખાવાનું અગ્નિ સેવન, જટા રાખવી અને ભસ્મ લગાડવા રૂ૫ પંચાગ્નિ સાધના, અધોમુખ રહેવું. ધૂમ્રપાન કરવું. માઘાદિ સ્નાન, વનવાસ વિ. કષ્ટ કરનારાઓની તે તે ક્રિયા શરૂઆતમાં પણ રમ્ય નથી. કારણ કે શરીરને અતિ કલેશ (કષ્ટ) આદિ કારક હોવાથી અને એકજ સંસારના દુઃખનું જ કારણ હોવાથી પરિણામે પણ રમ્ય નથી. અને વળી બીજે ભવે અલ્પ ઋધ્ધિ વાળું વ્યંતરાદિ દેવપણું, અલ્પ રાજ્ય વિ. રુપ કેટલુંક ફલ આપનાર હોવા છતાં પણ તે પછી અનંતર નરકાદિ દુર્ગતિનું જ કારણ થાય છે. કોણિક રાજાના પૂર્વ ભવના તાપસની જેમ એ પ્રમાણે મિથ્યાત્વ રૂપ ચોથો ધર્મ થયો જો
શ્લોકાર્થ :- એ પ્રમાણે ચાર પ્રકારના મહાઔષધના દૃષ્ટાંતથી ચાર પ્રકારના ધર્મને જાણીને સંસાર શત્રુ પર જયરૂપ લક્ષ્મી પામવા માટે ભાવ પૂર્વક બન્ને રીતે (શરૂઆતમાં અને પરિણામે પણ) રમ્ય છે. તે ધર્મમાં પ્રયત્ન કરો.
ઈતિ તપાગચ્છેશ મુનિસુંદરસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકર ગ્રંથનાં પ્રાચ્યતટે તૃતીય અંશે....
| સાતમો તરંગ પૂર્ણ . | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 299) અંશ-૩, તરંગ-૭
Besna22aesaesana૩યાશ્ચયનયaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
શુaagtenકહeggવા
શeaugaaaeuaaaaaaareaaaaaaaaaz
88888888888888888888888