________________
ભાગવતમાં કહ્યું છે કે કામથી વ્યાકુલ બનેલો હલકી સ્ત્રી પાસે પણ જાય જિતેંદ્રિ હોવા છતાં પણ તેને છોડી દે તો સ્ત્રી વધના પાપવાળો થાય છે.
l/૧II
કામથી વિવશ બનેલી જાતે આવેલી સ્ત્રીને જો ભોગવતો નથી તો તેના નિશાસાથી હણાયેલો તે પુરુષ નિશ્ચિત નરકમાં જાય છે. ઈત્યાદિ li|
તેવી રીતે જો કોઈ બ્રાહ્મણ કપટથી બીજાનું લે છે તો પણ તેને અદત્તાદાન લાગતું નથી કારણ કે આ બધું બ્રાહ્મણોને આપેલું છે. (મળેલું છે.) પરંતું બ્રાહ્મણોની નબળાઈથી દુરાચારિઓ ભોગવે છે. તેથી બ્રાહ્મણનું હરેલું જાતે લીધેલું બ્રાહ્મણ જાતેજ ભોગવે છે. પોતાનું તેઓ તેમને જાતે ધન આપે છે. તેવી રીતે હે રાજન્ ! સ્ત્રીને વિષે, વિવાહ કાલે, કોમળતા યુક્ત જુઠ, વળી પ્રાણ જતા હોય ત્યારે, બધું ધન હરાતું (ચોરાતું) હોય ત્યારે, આ પાંચ જુઠ પાપ વગરના કહ્યા છે. જુઠ જુઠ રહેતા નથી.
તેવી રીતે સૌત્રામણીય નામના અધ્યયનમાં વિશ્વરૂપ પ્રશ્નમાં, પ્રથમકાંડમાં, ઈષ્ટિકલ્પમાં કહ્યું છે. તે કારણથી મોટી કે નાની વહુ અને સસરો સુરા (દારૂ) પીને બબડે (ગણ ગણે) છે. તેથી બ્રાહ્મણો સુરાપીએ, તે સૌત્રામણીય યજ્ઞમાં પોતાના ઘરમાં દારૂ રાખે અને પીએ એમ કહ્યું છે. અને વળી તે યજ્ઞમાં એ પ્રમાણે દારૂ પીને જે હણતાં નથી આ પ્રકારે દારૂને જે પીએ છે તે બ્રહ્માના વીર્યને ધારણ કરે છે. આ પ્રમાણે સુરા પાનના વચનો છે. તેવી રીતે તિત્તિરિ આણક સૂત્રમાં કહ્યું છે કે ૩૬ વર્ષ થયે છતે ગૃહપતિ શિકારે જાય તે ત્યાં જઈને જે મૃગલાઓને હણે છે. તેને જલ્દી લઈ આવે તેઓને પુરોહિતના આશિર્વાદ મળે છે. એ પ્રમાણે યાગ કરમમાં કહ્યું છે. તથા છ હજાર પશુઓને દિવસના મધ્યે હોમવા, અશ્વમેઘના વચનથી ઓછામાં ઓછા ત્રણ પશુઓ હોમવા ||૧| ઈત્યાદિ બે પ્રકારના ઋષિઓ છે. એક માંસ ખાનારા અને એક માંસ નહિ ખાનારા, જે માંસ ખાતાં નથી તેઓ દહીં, દૂધ, મધથી મિશ્રિત મધુ પર્ક ખાય, જેઓ માંસ ખાય છે. તે તેના ઘેર આવેલા યજ્ઞ કારક ને માટે મોટો બળદ અથવા મોટો બકરો અથવા વાછરડાને પકાવે ઈત્યાદિ માંસ ભક્ષણના વચનો છે. એ પ્રમાણે રાગદ્વેષ મોહથી અંધ
HERRRRRRASSESARRRRRRRRRRRRRRSSSSSSAABSANDRBBBBASSASSSSSSSS
assass
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૩, તરંગ-૬
જવાનુવાદ) 29
અંશ-
ARANDORRA ARALARRERA
R RANGERESERRATERRESTRRRRRRRRRRRRRRRRRRRRETERBES
first
-BBIHA
E!