________________
થાય છે. અને જેવી રીતે ફળો આપે છે. તેવી રીતે ફલ દષ્ટાંતિકમાં કહ્યા છે. એ પ્રમાણે કહેવાથી ફલ આપનારા એ પ્રમાણે અહીંયા અધ્યાહારથી લેવું.
જે જેવું છે તેવું કેવલ (ફક્ત) શુભ વિ. પ્રકારથી અર્થ કરવો. હમેશા ફલ, અમૃત ફલાદિ આમ્ર, નાળિયેર, કેળાં, દ્રાક્ષ,વિ. ના ઝાડો જેમાં છે. તે સાર ઝાડોવાળું વન સમજવું. વળી અસાર, ગંદા, ધતુરો, આકડો, મીંઢળ, રંજેન્દ્ર, વારણ, કમ્પાક વિ. અને કંથેરી, શમી, બાવળ, બોર, કેળ વિ. ના ઝાડોવાળું અસાર વન જાણવું. 'તેવી રીતે તે વનના પ્રકારોથી કહેવાતા ચાર પ્રકારના ધર્મો થાય છે.
તેવી જ રીતે તેથી જ કેવલ શુભ વિ. પ્રકારે ફલ આપનારા થાય છે. તે ધર્મો ક્યા છે? તે કહે છે :- જિનેશ્વર સબંધી જિનેશ્વરે કહેલો તે સર્વ વિરતિ અને દેશ વિરતિ ધર્મ અને સ્થાને પંદના એક દેશમાં પદનો ઉપચાર જાણવો એ પ્રમાણે આગળ પણ વિચારવું.
જિનેશ્વર ભ. ને કહેલા ધર્મથી વિપરિત ધર્મ તે મિથ્યાષ્ટિનો ધર્મ નૈયાયિકાદિ આસ્તિકવાદિ બધાયને માન્ય, નાસ્તિક કે જેઓ ધર્મ - અધર્મ આત્મા પરલોકાદિનું અસ્તિત્વ ને સ્વીકારતો નથી. તેવી રીતે તેને માનનારા કહે છે કે :
હે ભદ્ર ! ઈન્દ્રિયોથી દૃષ્ટિમાં આવતો આ લોક આવડો જ છે. જેને પંડિત લોકો વરુના પગ કહે છે. તેને જો ||૧||
હે સુંદર લોચના! ખા અને પી. હે વરગાત્રિ ! જે ગયું છે તે ગયું છે (જ નથી તે નથી.) હે ભીરુ ! ગયેલું પાછું આવતું નથી. આ શરીર તો માત્ર સમુદાયનો પીંડ છે. ઈત્યાદિ અને તેનો ધર્મ માંસ ખાઓ, શરાબ પીઓ, ભોગ ધર્મ કોને નથી ગમતો ? ઈત્યાદિ લક્ષણ અત્ર ઉક્તિ (કહેલું) બની જાય છે. તે પ્રમાણે ઘંટના લોલકની જેમ બને બાજુ જોડવા તેવી રીતે પૂર્વે વ્યાખ્યા કરી છે.
હવે તેનીજ વિચારણા કરે છે - જેવી રીતે પહેલા વનમાં અમૃત આંબાવિ. ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (289) અંશ-૩, તરંગ-૬ |
9898998829ae1ananamsanmaszes228929225888
aggangeetaaaaaaaaaage888888888888888888888
કagasaraguated