________________
અને એ પ્રમાણે સમ્યગુદૃષ્ટિ અને પ્રબલ સંયમ ક્રિયાવાળો બધાથી પણ પહેલો (પૂર્વે) મુક્તિને પામે છે. તે ભવે પણ મુક્તિને પામે છે. (૧)
તેની પછી સમ્યગુદૃષ્ટિ યતિ ધર્મની ઈચ્છાવાળો થોડી બલવાન ક્રિયાવાળો (૧) શ્રાવક (૨) તેની પછી અનભિગ્રહી (અકદાગ્રહી) મિથ્યાષ્ટિ ગાઢ નહિ એવી મિથ્યા ક્રિયાવાળો (૩) તેની પછી અભિગૃહિત (કદાગ્રહી) 'મિથ્યાદષ્ટિ ગાઢ ક્રિયાવાળો અને ત્યારબાદ (૪) મિથ્યાદૃષ્ટિ ક્રિયાવાળો પણ જો તે ભવ્ય હોય તો, (૫) અભવ્ય તો મોક્ષે જતોજ નથી.
(૬) સમ્યગુદૃષ્ટિ ક્રિયાવાળો તો સામગ્રીના વિશેષપણાથી જલ્દી અથવા ધીમે અર્ધ પુદ્ગલ પરાવર્તન કાલની અંદર શિવસુખને પ્રાપ્ત કરે છે મેળવે છે. ઈતિ મોક્ષે જવાના અનુક્રમના તત્ત્વને જાણીને સમ્યગુજ્ઞાન દર્શન યુત જ ક્રિયાને વિષે હે બુધ્ધિ નિધાન ! પ્રયત્ન કરો આ પ્રમાણે આ ઉપદેશનું રહસ્ય-તત્વ છે.
શ્લોકાર્ધ - આ છ પુરુષવાળું દૃષ્ટાંત જાણવાથી સમ્યગુ જ્ઞાનદર્શન યુક્ત ક્રિયામાં લીન બનેલા હે પંડિતો ! કર્મ રૂપી શત્રુ પર વિજય લક્ષ્મી પ્રાપ્ત કરી - મોક્ષને પામો I/૧
ઈતિ. તપાગચ્છાધિપ મુનિસુંદરસૂરિએ રચેલા શ્રી ઉપદેશ રત્નાકરમાં પ્રાચ્યતટે ત્રીજા અંશે છ પુરુષવાળા દૃષ્ટાંતની વિચારણા દ્વારા
શિવ સુખ પ્રાપ્તિ - તત્વ ઉપદેશવાળો
૪ તરંગ પૂર્ણ
- હકિકલ
-
2 ,
શકાશયાળananasannasannaamannaaaaaaaaanasannaaaaaaaaaaaaહયારાક્ષર
[[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 282)[ અંશ-૩, તરંગ-5]
રાક
હaaણધHeasatiatવસમક્ષ Exક્ષા